બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Video: પાર્ટી કરવા ક્લબમાં ગયેલી યુવતીઓએ કર્યો એવો ડાન્સ, કે યુઝર્સે કહ્યું 'અબ યહીં દેખના...'
Last Updated: 01:15 PM, 11 April 2025
આજકાલ કેટલાક લોકોને સોશિયલ મીડિયોનો ભૂત વળગ્યું છે, જે લોકો પોતાનું ભાન ભૂલી બેસે છે અને થોડીક લાઈક્સ અને કમેન્ટ માટે સ્ટંટથી લઈ ગંદા ડાન્સ કરતા પણ જરા અચકાતા નથી. જે લોકોના અનેક વીડિયો પણ વાયલ થાય છે અને જેમને સોશિયલ મીડિયાની દુનિયા લાઈક્સ અને કમેન્ટ વડે ભરપૂર સારો અને નરસો પ્રેમ પણ વરસાવી દે છે. ત્યારે આજે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બે મહિલાઓ અદભુત અને સૌમ્ય અંદાજ વાળો ડાન્સ કરી રહી છે. જેમાં કેટલીક અશ્લીલતા પણ બતાવવાનો પ્રયાસ કરાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અદભુત અને સૌમ્ય અંદાજ વાળો ડાન્સ
સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (@antara______das) પર બે મહિલાઓ રોમાન્ટીક મૂડમાં અને સૌમ્ય અંદાજમાં ડાન્સ કરતી વીડિયો નજરે ચડે છે. પતિ-પત્ની પણ એવો ડાન્સ જાહેરમાં કરતા વિચાર કરે તેવો બે મહિલાઓ ડાન્સ કરી રહી છે, જે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે, કોઈ ક્લબમાં પાર્ટીના મૂડમાં હોય અને પછી ડાન્સ કર્યો હોઈ શકે. સાથો સાથ તેમના ટૂંકા ડ્રેસ અને રોમાન્સથી ભરપૂર અદાઓ પણ નજરે ચડે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એકબીજાની કમરમાં એકબીજાના હાથ મૂકે છે
બે મહિલા મિત્રો એકબીજા સાથે અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. બંને મહિલાઓ કપલ ડાન્સ કરે છે અને તે એકબીજાની કમરમાં એકબીજાના હાથ મૂકે છે, તો કયારેક પોતાના વાળને સવારે છે તો કયારેક બેશરમી ભર્યા હાવ ભાવ બતાવે છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો લાખો વખત જોવાઈ ગયો છે. લોકો પણ મન મૂકીને કમેન્ટ કરી રહ્યાં છે પરંતુ કમેન્ટને હાઈડમાં રાખવામા આવેલી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સુરતના વેસુ વિસ્તારના લક્ઝુરિયસ ફ્લેટમાં લાગી ભીષણ આગ, જે કેમ્પસમાં આવેલું છે હર્ષ સંઘવીનું ઘર
''તમને શરમ નથી આવતી?''
ADVERTISEMENT
એક યુઝર્સએ કમેન્ટ કરતા લખ્યું છે કે, આવા વીડિયો બનાવ્યા પછી તમે તમારા માતાપિતાની સામે કેવી રીતે જશે ? તમને શરમ નથી આવતી? વળી બીજા યુઝર્સએ લખ્યું છે કે તમારા કારણે, અન્ય છોકરીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો વળી એકએ તો કહ્યું કે, ચાલતી ફરતી કોકેન છે. તો કોઈ લખ્યું કે, ક્લબમાં જઈને ચિપ વીડિયો બનાવાનું બંધ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.