ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO: આ ટેકનોલોજી બહાર ન જવી જોઈએ! વીડિયો જોઈ મગજના ફ્યૂઝ ઉડી જશે

જુગાડ / VIDEO: આ ટેકનોલોજી બહાર ન જવી જોઈએ! વીડિયો જોઈ મગજના ફ્યૂઝ ઉડી જશે

Last Updated: 08:57 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડીયામાં તમે જુગાડના વીડિયો જોતા રહેતા હોવ છો. પણ અત્યારે જે વીડિયો વાયરલ થયો છે તેને જોઈને તમારુ દિમાગ થોડી વાર માટે ચકરાવે ચઢશે.

ADVERTISEMENT

આપણે અહીંયા જુગાડબાજની કોઈ કમી નથી. આ લોકોના મગજમાં એવા એવા આઈડિયા પડ્યા હોય છે જેને જોઈને લોકો હેરાઈ થઇ જાય. સોશિયલ મીડિયામાં આવા જુગાડના વીડિયો ખૂબ વાયરલ થતાં રહેતા હોય છે. જેમાં એકથી એક ચઢિયાતા જુગાડ જોવા મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

અત્યારે ઉનાળાની ઋતુ છે તેથી મોટાભાગના ઘરોમાં AC કે કુલર જોવા મળે છે. ઘણા લોકોને AC પસંદ નથી હોતી, તેથી તેઓ ઘરમાં કુલર રાખે છે. તમને તેમના ઘરમાં મ્યુઝિક સિસ્ટમ પણ મળી શકે છે, પરંતુ આ બંને વસ્તુઓ અલગથી રાખવામાં આવશે. પરંતુ શું તમે ક્યારેય એવું કુલર જોયું છે જેમાં મ્યુઝિક સિસ્ટમ લગાવેલી હોય અને તેમાં ચાર્જિંગ પોર્ટ પણ હોય? અત્યારે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કુલર દેખાય છે તેમાં આ ત્રણેય સુવિધાઓ એકસાથે છે. કોઈ જુગાડબાજે આ બધું કુલરમાં ફીટ કર્યું હશે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Vtv App Promotion 1

આ વાયરલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર studentgyaan નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે, કેપ્શનમાં લખ્યું હતું કે, ' ભારત બહાર આ ટેકનોલોજી ન જવી જોઈએ.'અત્યાર સુધી તેને હજારો લોકોએ લાઈક છે  કર્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું હતું કે "IIT વાળાનો કોલ આવતો જ હશે". તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે"ભારત નવા નિશાળીયા માટે નથી".

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cooler Video Social Media Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ