બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / viral video of dolphin

OMG / ડોલ્ફિનનો આ VIDEO જોઈને ચોંકી ઉઠશો તમે, બોલ લેવા માટે લગાવ્યું ગજબનું દિમાગ

Arohi

Last Updated: 05:19 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીડિયોમાં એક ડોલ્ફિન પૂલની બાજુમાં પડેલા પીળા બોલને લેવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આ દરમિયાન તે તેને મેળવવા માટે જે પણ કરે છે તે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

  • સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો 
  • ડોલ્ફિન બોલ લેવા કરી રહી છે મહેનત 
  • ગજબનું દિમાગ લગાવી આખરે મેળવ્યો બોલ

તમે ડોલ્ફિન તો જોઈ જ હશે. તમને જણાવી દઈએ કે જે રીતે પ્રાણીઓમાં વાંદરા માણસોની નકલ કરે છે, તેવી જ રીતે આ ડોલ્ફિન પણ માણસોની નકલ કરવામાં માહિર હોય છે. તે ખૂબ જ બુદ્ધિશાળી પ્રાણી માનવામાં આવે છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ ડોલ્ફિનનો વીડિયો
ડોલ્ફિનને લગતો એક એવો જ વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, ડોલ્ફિન પૂલની બાજુમાં પડેલા બોલને લેવા માટે કંઈક એવું કરે છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

વીડિયોમાં એક ડોલ્ફિન પૂલની બાજુમાં પડેલા પીળા બોલને લેવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આ દરમિયાન, તે તેને મેળવવા માટે જે પણ કરે છે તે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જે રીતે વ્યક્તિ મન લગાવીને કોઈ કામ કરે છે. અહીં વિડિયોમાં ડોલ્ફિન એ જ રીતે બોલ મેળવવાનો પ્રયાસ કરે છે. તમે જોઈ શકો છો કે ડોલ્ફિન તેના મોંમાં પાણી ભરે છે અને તેને બોલ પર અથડાવે છે જેથી તે દિવાલ સાથે અથડાય અને તેની નજીક આવે. બાદમાં શું થાય છે, જુઓ વીડિયોમાં....


ડોલ્ફિનનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર cutepetswild નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, 'આશા ન ગુમાવો, ફરીથી અને ફરીથી પ્રયાસ કરો.' 5 દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 22 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. આ સિવાય ઘણા લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ