બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ભારત / એક શિકાર માટે બે વાઘ વચ્ચે ભીંસણ લડાઈ, જોવાવાળુંનું હૈયું કંપી ગયું

Viral Video / એક શિકાર માટે બે વાઘ વચ્ચે ભીંસણ લડાઈ, જોવાવાળુંનું હૈયું કંપી ગયું

Last Updated: 11:25 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વાઘ એક શિકાર માટે જોરદાર લડી રહ્યા છે. એક વાઘ શિકાર કરીને લાવ્યો હોય છે ત્યારે બીજો વાઘ આવીને શિકાર પડાવી લેવાનો પ્રયાસ કરે છે.

જંગલોમાં હીંસક પ્રાણીઓથી બચવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે તે ખુંખાર પ્રાણીઓ તેમનાથી કમજોર પ્રાણીઓને મારીને તેનો ખોરાક બનાવી દેતા હોય છે. આ ખૂંખાર પ્રાણીઓમાં સિંહ,વાઘ, ચિત્તા સહિતનો સમાવેશ થાય છે. આ પ્રાણીઓ કેટલીક વાર શિકાર માટે એક બીજા સાથે પણ લડી પડતા હોય છે. તેમની આ લડાઈ એટલી ભીંસણ હોય છે કે, તે જોનારાના પણ રુંવાડા ઉભા થઈ જતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બે વાઘ એક શિકાર માટે જોરદાર લડી રહ્યા છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @rameshpandeyifs નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં તેને કેપ્શનમાં લખ્યુ છે કે," મોબાઈલ કેમેરાએ પ્રાકૃતિક ઇતિહાસ અને પશુ નૈતિકતાના આવા દુર્લભ ક્ષણોને કેદ કરવાના સારા મોકાઓ આપ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી 106K વ્યૂઝ મળી ચૂક્યા છે અને અનેક પ્રતિક્રિયા પણ મળી રહી છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વાઘ હરણનો શિકાર કરે છે, વાઘ તેને ખાવાની તૈયારીમાં હોય છે તેવામાં એક બીજો વાઘ ત્યાં પહોંચી આવે છે અને તે શિકાર પર કબ્જો કરવાનો પ્રયાસ કરે છે. જે વાઘે શિકાર કર્યો હતો તે વાઘ બીજા વાઘ કરતા કદમાં નાનો હોય છે છતા તે બાથે ભીડાઈ જાય છે. બાદમાં બંન્ને વાઘ શાંત પડે છે. પરંતુ જે વાઘ સાઈઝમાં મોટો હોય છે તે વાઘ શિકાર પર કબ્જો કરી લે છે અને નાનો વાઘ જોતો રહી જાય છે.

વધુ વાંચો : પાળતું કુતરાથી પણ સાવધાન રહેજો, કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્ય, જુઓ વીડિયો

આ વીડિયો પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી છે. એક યુઝરે લખ્યુ હતુ કે "વાઘે તેના લંચ માટે ફૂડ ડિલીવરી એપનો ઉપયોગ કરવાની જરુર હતી" તો બીજા એક યુઝરે લખ્યુ હતુ કે આ વીડિયો મોબાઈલમાં નહીં પણ કેમેરામાં શૂટ થયો લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ