બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / viral social amitabh bachchan searching answer how many tigers can you see in this photo

VIRAL / તમને ખબર છે આ તસવીરમાં કેટલાં વાઘ છે? બિગ બી સહિત સ્ટાર શોધી રહ્યાં છે જવાબ

Published By: Krupa

Last Updated: 09:14 PM, 23 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે ટ્વિટર પર એક યૂઝરે ફોટો શેર કર્યો છે, જેને બૉલીવુડના શહેનશાહ એટલે કે અમિતાભ બચ્ચન સહિત ઘણા સ્ટાર્સને વિચારવા મજબૂર કરી દીધા છે. શું તમને આવડે છે આનો જવાબ...?

  • બુધવારે ટ્વિટર પર એક યૂઝરે ફોટો શેર કર્યો છે
  • અમિતાભ બચ્ચન સહિત સ્ટાર્સ વિચારવા થયા મજબૂર 

હાલના દિવસોમાં લોકો પોતાના ઘરોમાં છે અને પોતાને એન્ટરટેન્મેન્ટ કરવાના ઘણા અલગ અલગ પ્રયત્નો કરી રહ્યા છે. એવામાં બૉલીવુડના ઘણા સિતારાઓ પોતાના ટાઇમ પાસ કરવા માટે એક નવી ગેમ મળી ગઇ છે. આ ગેમ છે, નવી પહેલી જેને અમિતાભ બચ્ચનથી લઇને દિયા મિર્ઝા સહિત બૉલીવુડના ઘણા સ્ટારનો એનો ઉકેલ લાવવામાં લાગેલા છે. બુધવારે ટ્વિટ પર એક યૂઝરે એવો ફોટો શેર કરી દીધો, જેમાં છુપાયેલા વાઘને શોધવા બધા લાગી ગયા. આ ફોટા પર ખુદ અમિતાભ બચ્ચને પોતાનો જવાબ લખ્યો છે. 

વાસ્તવમાં જંગલનો નજરે આવી રહેલા આ ફોટોમાં પૂછવામાં આવ્યું છે, 'આ ફોટોમાં તમને કેટલા ટાઇગર નજરે આવી રહ્યા છે?' આ પ્રશ્ન જોતા જ લોકો પોતપોતાની રીતે વાઘ શોધીને જવાબ આપી રહ્યા છે. શરૂઆતમાં આ ફોટામાં માત્ર 4 જ વાઘ જોવા મળી રહ્યા છે. પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો તમને અહીં બીજા ઘણા વાઘ જોવા મળશે. 

અમિતાભ બચ્ચનની વાત કરીએ તો એમને આ ફોટોમાં 11 વાઘ જોવા મળ્યા છે. જ્યારે દીયા મિર્ઝાને આ ફોટામાં 16 વાઘ નજરે આવ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ ગયો છે અને અત્યાર સુધી 3900 લાઇક્સ મળી ચુકી છે. 

જો કે કેટલાક યૂઝર્સ તો 20 વાઘ શોધી નાંખ્યા છે. 

હવે આનો સાચો જવાબ તમે જાતે જ શોધો. તમે પણ જુવો આ ફોટો અને જણાવો કે એમાં કેટલા વાઘ છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Bollywood Dia Mirza tigers viral ટ્વિટર દિયા મિર્ઝા વાઘ Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ