બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Violent collision between two buses in Chhatarpur, Madhya Pradesh, more than 80 tourists injured, 25 in critical condition

દુર્ઘટના / મધ્યપ્રદેશના છતરપૂરમાં બે બસ વચ્ચે ભીષણ ટક્કર,80 થી વધુ પ્રવાસીઓ ઘાયલ, 25ની સ્થિતિ ગંભીર

Mehul

Last Updated: 11:54 PM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના છતરપૂરમાં ભયાવહ સડક દુર્ઘટનામાં 80 જેટલા પ્રવાસીઓ ઘવાયા છે જ્યારે 25ની સ્થિતિ ગંભીર દર્શાવાઈ રહી છે. મધ્ય પ્રદેશના છતરપૂરમાં બે પ્રવાસી બસ વચ્ચે ભીષણ દુર્ઘટના

  • મધ્યપ્રદેશમાં ભયાનક દુર્ઘટના 
  • બે પ્રવાસી બસ વચ્ચે ટક્કર 
  • 80 પ્રવાસી ઘાયલ,25 ગંભીર 

મધ્યપ્રદેશના છતર પૂરમાં ભયાવહ સડક દુર્ઘટનામાં 80 જેટલા પ્રવાસીઓ ઘવાયા છે જ્યારે ૨૫નિ સ્થિતિ ગંભીર દર્શાવાઈ રહી છે. મધ્ય પ્રદેશના છતર પૂરમાં બે પ્રવાસી બસ વચ્ચે ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. આ અક્સમાતમાં 80 થી વધારે પ્રવાસીઓ ઘયાલ થયા હોવાની માહિતી છે.દુર્ઘટના છતરપૂર જિલાના ગૂલગંજ વિસ્તારમાં ઘટી હતી.તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પીટલમાં મોકલી દેવાયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, છતરપૂરથી બડા મલહરા તરફ જઈ રહેલી બસ ગુલગંજ માં રોકાઈને મુસાફરોને બેસાડી રહી હતી,ત્યારે જ પૂર ઝડપે પાછળથી આવી રહેલી અન્ય એક બસે, ઉભેલી બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, પાછળથી ટકરાયેલી બસના પતરાં ઉડી ગયા હતા. તો ઉભેલી બસ પણ પલટી ગઈ હતી.દુર્ઘટના સમયે બંને બસમાં ખીચોખીચ પ્રવાસીઓ ભર્યા હતા.ઘટનામાં 80 પ્રવાસીઓને ઈજા થવા પામી છે.જેમાંથી 20 થી 25 પ્રવાસીઓની સ્થિતિ ગંભીર દર્શાવાઈ રહી છે.   
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ