બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન

logo

અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા

logo

અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ

logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / VIDEO: આ એક સેટિંગ બદલીને તમારી ગમતી ભાષામાં વાપરો તમારું WhatsApp

તમારા કામનું / VIDEO: આ એક સેટિંગ બદલીને તમારી ગમતી ભાષામાં વાપરો તમારું WhatsApp

Last Updated: 11:17 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકો અંગ્રેજીમાં WhatsAppનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમને ખબર છે કે WhatsApp iOS પર 40 થી વધુ ભાષાઓમાં અને Android પર 60 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

વોટ્સએપ આપણા જીવનનો એટલો મહત્વનો ભાગ બની ગયો છે કે નવો ફોન લેતાની સાથે જ સૌથી પહેલા આપણે તેમાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરીએ છીએ. WhatsApp આજે વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મલ્ટીમીડિયા મેસેજિંગ એપ્લિકેશન બની ગઈ છે અને રિપોર્ટ અનુસાર ફક્ત ભારતમાં 55 કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે એમ છતાં હજુ પણ ઘણા એવા યુઝર્સ છે જેઓ નથી જાણતા કે આપણે વોટ્સએપ પર અલગ-અલગ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

મોટાભાગના લોકો ડિફોલ્ટ ભાષા એટલે કે અંગ્રેજીમાં WhatsAppનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમને ખબર છે કે WhatsApp iOS પર 40 થી વધુ ભાષાઓમાં અને Android પર 60 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેમાં હિન્દી, બંગાળી, તમિલ અને ગુજરાતી જેવી 11 ભારતીય ભાષાઓ પણ સામેલ છે.

આ રીતે તમારું WhatsApp ગુજરાતીમાં વાપરો

હવે જો તમે તમારું WhatsApp ગુજરાતીમાં વાપરવા માંગો છો તો આ માટે એન્ડ્રોઇડ યુઝર્સ સૌથી પહેલા ફોનમાં WhatsApp ખોલો અને જમણી બાજુએ દેખાતા ત્રણ ડોટ પર ક્લિક કરો. હવે સેટિંગ્સમાં જઈને એપ લેંગ્વેજ પર ક્લિક કરો. આ પછી ગુજરાતી ભાષા પસંદ કરો.

વધુ વાંચો: વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી

પણ જે લોકો iPhone યુઝર્સ છે એમને WhatsAppની ભાષા બદલવાની પ્રક્રિયા થોડી અલગ છે. તમારા iPhoneની જે જનરલ લેંગ્વેજ છે એ જ તમારા WhatsAppની લેંગ્વેજ રહેશે અને તેને ચેન્જ કરવા માટે, આઇફોન યુઝર્સે WhatsApp નહીં પણ ફોનની સેટિંગ્સ પર જવાનું છે અને પછી 'જનરલ' ઓપ્શન પર ક્લિક કરવાનું છે.. એના પછી તમને 'Language and Region' નો વિકલ્પ દેખાશે જ્યાંથી તમે 'iPhone Language' ના ઓપ્શન પર જઈને લેંગ્વેજ બદલી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ