બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:32 AM, 21 May 2024
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તમારી પાસે કોઈ શુભ રંગોનો સામાન રાખો છો તો તેનાથી તમારા જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે અને આ શુભ રંગ તમને માન-સન્માન, પ્રગતિ અથવા તો દરેક ક્ષેત્રમાં સફળકા પણ આપી શકે છે. તેના માટે તમારે પોતાની પાસે 6 લખી કલરના પર્સ રાખવા જોઈએ. જે તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. જાણો કયા છે તે શુભ રંગ.
ADVERTISEMENT
બ્લૂ રંગ
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારી પાસે બ્લૂ રંગનું પર્સ છે તો તેનાથી તમને સુકૂન, માનસિક શાંતિ અને કરિયરમાં પ્રગતિ મળી શકે છે. બ્લૂ રંગનું પર્સ આર્થિક તંગીને દૂર કરવામાં પણ મદદ કરે છે.
ગ્રીન કલર
જો તમે ઈચ્છો છો કે તમને આર્થિક રીતે પ્રગતિ મળે અને તેમાં સતત વધારો થાય તો તેના માટે તમે પોતાની પાસે ગ્રીન રંગનું પર્સ રાખી શકો છો. ગ્રીન રંગ સકારાત્મક લાઈફને પણ રિપ્રેઝેન્ટ કરે છે.
લાલ રંગ
લાલ રંગ અગ્નિ તત્વનો રંગ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ રંગનું પર્સ પોતાની પાસે રાખે છે તો તેના જીવનમાં સમૃદ્ધિ અને નેમ ફેમ વધે છે. આ રંગ પૈસાને ભરપૂર રીતે આકર્ષિત કરવામાં પણ મદદ કરે છે. પરંતુ અગ્નિ તત્વનો રંગ હોવાના કારણે આ તમારા ખર્ચને પણ વધારી શકે છે.
બ્રાઉન કલર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બ્રાઉન કલર પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે. આ રંગનું પર્સ રાખવાથી તમને આર્થિક મજબૂતી પ્રાપ્ત થાય છે.
વધુ વાંચો: સંસદની સુરક્ષામાં ફેરફાર: હવેથી CISFના 3300 જવાનો રહેશે ખડેપગે, CRPFની 10 વર્ષ બાદ વિદાય
પીળો રંગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે પોતાની પાસે પીળા રંગનું પર્સ રાખો છો તો તેનાથી તમને આર્થિક મજબૂતી પ્રાપ્ત થશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો વધારો થશે. પીળો રંગ સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.