બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / VIDEO: Girl broke the security cordon and came to meet Atif Aslam, got teary-eyed

ઐસી દિવાનગી! / VIDEO: સુરક્ષાઘેરો તોડી આતિફ અસ્લમને મળવા પહોંચી છોકરી, ભેટીને રડી પડી

Ajit Jadeja

Last Updated: 10:35 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાગ્લાદેશમાં કાર્યક્રમમાં સિંગરને મળવા ચાહકો સ્ટેજ પર ઘસી ગયા

પાકિસ્તાની ગાયક આતિફ અસલમના ચાહકો આખી દુનિયામાં  છવાયેલા છે. સોશિયલ મિડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો  છે. જેમાં આતિફની એક ચાહક તેને મળવા માટે સ્ટેજ પર સુરક્ષાઘેરો તોડીને પહોચી ગઇ હતી. આતિફને ગલે લગાવ્યો અને ખૂબ રડ્યો હતો.આતિફના ગીતો યંગસ્ટર્સમાં ટ્રેન્ડમાં છે. તેમના પ્રખ્યાત ગીતો તેરે લિયે, ઓ સાથી, તેરે સંગ યારા, જીના જીના, હોના થા પ્યાર, દિલ દિયા ગલ્લાનો સમાવેશ થાય છે.

 

આતિફને ગલે લગાવી રડવા લાગ્યો ફેન્સ

પાકિસ્તાની સિંગર આતિફ અસલમની ફેન્ડમ કોઈનાથી છુપાયેલી નથી. માત્ર ભારત અને પાકિસ્તાનમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેના ચાહકો છે.  ગાયકે ગયા અઠવાડિયે બાંગ્લાદેશમાં એક કોન્સર્ટ કર્યો હતો. અહીં તેનો સામનો એક મહિલા ચાહક સાથે થયો હતો. જે તેમને જોઈને રડવા લાગી હતી. ફેન્સ સિક્યુરિટી તોડીને સ્ટેજ પર ચઢી ગયો અને આતિફને ગળે લગાવીને રડવા લાગ્યો. આતિફના ચાહક તેને ગળે લગાવ્યા બાદ પણ તેની પાસે રહેવા માગતા હતા. ગાયક સ્ટેજ પર હતો ત્યારે તેના ચાહકો ઉત્સાહિત હતા. આતિફને ચાહકે આતિફ ગીત ગાઇ રહ્યો હતો ત્યારે બળપૂર્વક ગળે લગાડ્યો. હાથ પકડીને ચુંબન કર્યું. ત્યારબાદ સિક્યુરિટી ફેનને સ્ટેજ પરથી દૂર લઈ ગઈ હતી.આ દરમિયાન આતિફે ધીરજ બતાવી અને ચાહકને શાંત કર્યા. ફેન્સના જવાબમાં તેણે એમ પણ કહ્યું કે હું પણ તને પ્રેમ કરું છું.

વધુ વાંચો : MDH સહિત તમામ મસાલાના ટેસ્ટિંગનો ઓર્ડર, કેન્સરના તત્વો મળતાં કેન્દ્રનો મોટો નિર્ણય

આ ગીતો યંગસ્ટર્સમાં ટ્રેન્ડમાં

આ દરમિયાન આતિફે ફેનને પોતાના પરથી હટાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. સુરક્ષાએ તેણીને પાછળ ખેંચી લીધી, પરંતુ તે સંમત ન થઈ. યુઝર્સે ગાયકે જે રીતે પ્રશંસકને હેન્ડલ કર્યા છે તેના વખાણ કર્યા છે. ચાહકના ગયા પછી આતિફે ગાવાનું ચાલુ રાખ્યું હું.  કોઈએ લખ્યું- મૂર્ખ લોકો, ગાંડપણ. એકે લખ્યું- આ ખૂબ જ શરમજનક છે. લોકોએ સારી રીતભાત શીખવી જોઈએ.આતિફના ગીતો યંગસ્ટર્સમાં ટ્રેન્ડમાં છે. તેમના પ્રખ્યાત ગીતો તેરે લિયે, ઓ સાથી, તેરે સંગ યારા, જીના જીના, હોના થા પ્યાર, દિલ દિયા ગલ્લાનો સમાવેશ થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ