બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Vastu Tips tulsi root remedies for goddess lakshmi happiness and prosperity

Vastu Tips / ઘરના મુખ્ય દ્વારને આ છોડથી સજાવી દો, પછી જુઓ... તિજોરી પૈસાથી છલકાઇ જશે, વાસ્તુ દોષ પણ નહીં રહે

Arohi

Last Updated: 08:54 AM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: તુલસીના છોડ હિંદૂ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં તેના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. વાસ્તુમાં તુલસીના મૂળના ઘણા ઉપયોગ જણાવ્યા છે.

  • ઘરના મુખ્ય દ્વારને આ છોડથી સજાવો 
  • પૈસાથી છલકાઇ જશે તિજોરી 
  • ઘરમાં નહીં રહે વાસ્તુ દોષ 

હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં અમુક છોડને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રકારનો છોડ તુલસીનો છોડ છે. હિંદૂ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વપૂર્ણ જણાવવામાં આવ્યું છે. 

લગભગ દર હિંદૂના ઘરમાં તુલસીનો છોડ હોય છે. માન્યતા છે કે તુલસીની દરરોજ પૂજા કરવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. તુલસી ઘણા ઔષધીય ગુણોથી પણ પરિપૂર્ણ હોય છે. તુલસી જેટલા ઔષધીય ગુણોથી પરિપૂર્ણ છે તેટલું જ તેમનું વાસ્તુ મહત્વ પણ છે. 

ઘરમાં બની રહે છે સુખ-શાંતિ 
માન્યતા છે કે તુલસીના છોડની દરરોજ પૂજા અર્ચના કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. તેનાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. તેને ઘરના આંગણમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા વધે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. તુલસી પૂજાથી ઘરમાં કારણ વગર થતા કલેશ નથી થતા. હિંદૂ ધર્મમાં જેટલું તુલસી પૂજાનું મહત્વ છે તેટલું જ વાસ્તુ શાસ્ત્રમાં તેના મૂળનું મહત્વ છે. તેને ઘરના દ્વાર પર લગાવવાથી વાસ્તુ દોષ દૂર થવાની સાથે ઘરમાં સુખ-શાંતિ બની રહેશે. 

સુખ-સમૃદ્ધિમાં વધારો 
વાસ્તુ અનુસાર તુલસીના મૂળને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથઈ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ ઉપાયથી દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને ધન લાભ થાય છે. આ ઉપાયથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. 

વાસ્તુ દોષ થશે દૂર 
તુલસીના મૂળને મુખ્ય દ્વાર પર લટકાવવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ઉપાયથી પરિવારના સદસ્યોના જીવનમાં ખુશીનો સંચાર થાય છે. આ ઉપરાંત તમે ઈચ્છો તો તુલસીના છોડને પણ મુખ્ય દ્વાર પર રાખી શકો છો. એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ