બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વાસ્તુ ટિપ્સ: ઘરમાં વાવો આ 8 છોડ, દૂર થશે આર્થિક તંગી અને ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

photo-story

9 ફોટો ગેલેરી

ધર્મ / વાસ્તુ ટિપ્સ: ઘરમાં વાવો આ 8 છોડ, દૂર થશે આર્થિક તંગી અને ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Last Updated: 10:50 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં છોડ વાવવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. યોગ્ય દિશામાં યોગ્ય છોડ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા, સુખ-સમૃદ્ધિ અને ધન-દૌલતમાં વધારો થાય છે.

1/9

photoStories-logo

1. વાસ્તુ ટિપ્સ: ઘરમાં વાવો આ 8 છોડ, દૂર થશે આર્થિક તંગી અને ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

ઘરમાં છોડ વાવવાથી માત્ર હરિયાળી કે ઘરની સુંદરતા નથી વધતી, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા લાવવાનું પણ એક માધ્યમ છે. જો ઘરમાં યોગ્ય છોડ યોગ્ય દિશામાં મૂકવામાં આવે તો તેની શુભ અસર પરિવારના આર્થિક જીવન પર પડે છે. જોકે આ છોડની યોગ્ય સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. મની પ્લાન્ટ

મની પ્લાન્ટને ઘરમાં ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તેને દક્ષિણ-પૂર્વ (આગ્નેય) ખૂણામાં રાખવો અત્યંત શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તેની વેલ સુકાઈ ન જાય તેનું ધ્યાન રાખવું અને સમયાંતરે પીળાં પાંદડાં દૂર કરવાં.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. તુલસી

ભારતીય ઘરોમાં તુલસીના છોડનું વિશેષ અને પવિત્ર સ્થાન છે. વાસ્તુમાં તેને ઉત્તર-પૂર્વ (ઈશાન) ખૂણામાં મૂકવાનું ઉત્તમ માનવામાં આવ્યું છે. તે ઘરમાં પવિત્ર અને ઉત્સાહવર્ધક માહોલ બનાવે છે. તુલસીના છોડને હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખવો અને નિયમિત પાણી આપવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. જેડ પ્લાન્ટ

નાનો અને સુંદર દેખાતો જેડ પ્લાન્ટ સમૃદ્ધિ અને ધનને આકર્ષવા માટે જાણીતો છે. તેને ઘર કે ઓફિસની પૂર્વ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. કેળાનો છોડ

કેળાનો છોડ પણ વાસ્તુમાં અત્યંત શુભ ગણાય છે. તેને ઘરના ખુલ્લા ભાગમાં કે આંગણામાં લગાવવો જોઈએ. તે સુખ-શાંતિ આપે છે. તેને રૂમની અંદર રાખવાને બદલે પૂરતી જગ્યા હોય ત્યાં વાવવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ગલગોટાનો છોડ

ગલગોટાના ફૂલોનો ઉપયોગ પૂજા-પાઠમાં થતો હોવાથી તે ઘરમાં સકારાત્મકતા લાવે છે. તેને ઘરના એવા ભાગમાં રાખવો જોઈએ જ્યાં પૂરતો સૂર્યપ્રકાશ આવતો હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. શમીનો છોડ

ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ શમીનો છોડ પ્રગતિ અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં શમીનો છોડ વાવતી વખતે તેની દિશા અને યોગ્ય સારસંભાળનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. જાસૂદ / ચમેલીનો છોડ

ચમેલીના ફૂલોની સુગંધ ઘરના વાતાવરણને ખુશહાલ અને સકારાત્મક બનાવે છે. પૂરતી રોશની અને હવા મળતી હોય તેવા સ્થળે આ છોડ રોપવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. સ્નેક પ્લાન્ટ

સ્નેક પ્લાન્ટને ઘરની અંદર સરળતાથી ઉછેરી શકાય છે. વાસ્તુ મુજબ તેને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો શ્રેષ્ઠ છે. ઓછી સંભાળે પણ આ છોડ ઝડપથી વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

VastuTips MoneyPlant LuckyPlants
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ