બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Vastu Tips for home: what not to keep on top of the fridge

વાસ્તુ ટિપ્સ / ઘરના ફ્રિજ પર આ વસ્તુઓ મૂકવાની ટેવ હોય તો બંધ કરી દેજો, વાસ્તુ દોષના કારણે વધી જશે ખર્ચા

Bijal Vyas

Last Updated: 03:39 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકોને ફ્રિજ પર વસ્તુઓ રાખવાની ટેવ હોય છે, શું તમને પણ આવી ટેવ છે. તો જાણી લો ફ્રિજના વાસ્તુ સંબંધિ નિયમો વિશે...

  • પૈસા અને સોનું વગેરે ક્યારેય પણ ફ્રીજની ઉપર ન રાખવું જોઈએ
  • વાંસના છોડને ક્યારેય પણ ફ્રીજની ઉપર ન રાખવો જોઈએ
  • ફ્રિજની ઉપર દવાઓ રાખવાથી તેની અસર ખતમ થઇ જાય છે

Vastu Tips for Home:આજના સમયમાં રેફ્રિજરેટર દરેક ઘરમાં ઉપયોગ થતુ જરુરી મશીન છે. લોકો ઘણીવાર અજાણતામાં કેટલીક એવી વસ્તુઓ ફ્રીજમાં રાખી દે છે, જેને રાખવાથી તેમને ભવિષ્યમાં પૈસાની ખોટ સહન કરવી પડે છે. આવો જાણીએ ફ્રિજના વાસ્તુ સંબંધિ નિયમો વિશે...

કઇ વસ્તુ ના રાખવી જોઇએ
ઘણા લોકોને પૈસા વગેરે ફ્રીજ ઉપર રાખવાની આદત હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૈસા અને સોનું વગેરે ક્યારેય પણ ફ્રીજની ઉપર ન રાખવું જોઈએ. તેનાથી વેપારમાં નુકસાન થઈ શકે છે. ઘણા લોકોને તેમના બાળકોના મેડલ અથવા ટ્રોફી તેમના ફ્રીજની ઉપર રાખવાની આદત હોય છે. આમ કરવું શુભ માનવામાં આવતું નથી.

Vastu Tips: ભૂલ કરી હોય તો સુધારી લો! ઘરમાં ફ્રીજ રાખવા માટે ઉત્તમ માનવામાં  આવે છે આ સ્થળ, જાણો ફાયદા | install your fridge at this place in your house  you will

ના રાખો આ છોડ
ઘણા લોકો ડેકોરેશનના હેતુથી ફ્રિજની ઉપર છોડ વગેરે પણ રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વાંસના છોડને ક્યારેય પણ ફ્રીજની ઉપર ન રાખવો જોઈએ. આનાથી તમને વાંસનો છોડ રાખવાનો કોઈ ફાયદો થતો નથી.

ખતમ થઇ જાય છે દવાની અસર
ફ્રિજની ઉપર દવાઓ રાખવાથી તેની અસર ખતમ થઇ જાય છે. વિજ્ઞાન પણ આ હકીકત સ્વીકારે છે. ફ્રીજમાંથી નીકળતી ગરમી દવાઓ પર અસર કરે છે.

Vastu Tips: ભૂલ કરી હોય તો સુધારી લો! ઘરમાં ફ્રીજ રાખવા માટે ઉત્તમ માનવામાં  આવે છે આ સ્થળ, જાણો ફાયદા | install your fridge at this place in your house  you will

કઇ દિશામાં રાખવુ ફ્રિજ
રેફ્રિજરેટરને હંમેશા દિવાલથી ઓછામાં ઓછા એક ફૂટ દૂર રાખવું જોઈએ. ઘરમાં સુખ-શાંતિ બનાવી રાખવા માટે રેફ્રિજરેટર હંમેશા પશ્ચિમ દિશામાં રાખો. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ દિશા પણ શુભ માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ