બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / vastu tips camphor tree is very miraculous planting it in house increases relationships

માન્યતા / ઘરમાં રહેલી દરિદ્રતાને દૂર કરવી છે? તો આજથી લગાઓ આ છોડ, દૂર થઇ જશે તમારા તમામ કષ્ટ

Manisha Jogi

Last Updated: 08:07 AM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ઝાડના ફળ, ફૂલ અને પાન આકર્ષક હોય છે. લોકો આ ઝાડને ડેકોરેશન તરીકે પણ ઘરમાં લગાવતા હોય છે. શું આ ઝાડ ઘરમાં લગાવી શકાય અને તેનાથી શું લાભ થાય છે?

  •  આ ઝાડમાં ઔષધીય ગુણ રહેલા
  • ભારત, શ્રીલંકા, ચીન, જાપાનમાં જોવા મળે છે આ ઝાડ
  • આરોગ્યની સાથે સાથે સકારાત્મક ઊર્જાનો પણ કરે છે સંચાર

હિંદુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન કપૂર સળગાવે છે, જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે. કપૂરમાં ઔષધીય ગુણ રહેલા છે. શું તમે જાણો છો કે, કપૂર શેમાંથી મેળવવામાં આવે છે. કપૂરના ઝાડની લંબાઈ લગભગ 50થી 100 ફૂટ હોય છે. કપૂરના ઝાડ ભારત, શ્રીલંકા, ચીન, જાપાન, મલેશિયા, કોરિયા, તાઈવાન, ઈન્ડોનેશિયામાં જોવા મળે છે. આ ઝાડના ફળ, ફૂલ અને પાન આકર્ષક હોય છે. લોકો આ ઝાડને ડેકોરેશન તરીકે પણ ઘરમાં લગાવતા હોય છે. શું કપૂરનું ઝાડ ઘરમાં લગાવી શકાય અને તેનાથી શું લાભ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

કપૂરના ઝાડનું વાસ્તુ અને તેના ફાયદા

બિમારી દૂર થાય છે
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં કપૂરના ઝાડને શુભ માનવામાં આવે છે. આ ઝાડ લગાવવાથી બિમારીઓ દૂર થાય છે અને આરોગ્ય પર સકારાત્મક અસર થાય છે. 

નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કપૂરનું ઝાડ લગાવવાથી આસપાસની નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ શકે છે અને ખરાબ શક્તિઓ દૂર રહે છે. 

વાતાવરણ શુદ્ધ બને છે
કપૂરનું ઝાડ વાતાવરણને સુગંધિત બનાવે છે, જેથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને માનસિક શાંતિ મળે છે. 

ધનને આકર્ષિત કરે છે
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કપૂરનું ઝાડ ધનને આકર્ષિત કરી શકે છે. આ કારણોસર ઘરમાં કપૂરનું ઝાડ લગાવવાથી આર્થિક તંગી દૂર થાય છે અને આવકના નવા સ્ત્રોત ઊભા થાય છે. 

સંબંધો વધુ મધુર બને છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં કપૂરનું ઝાડ લગાવવાથી પતિ-પત્નીના સંબંધો વધુ મધુર બને છે અને ઘરમાં ખુશીઓનું આગમન થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ