બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / vastu tips benefits of keeping elephants pair on your home

વાસ્તુ ટિપ્સ / ઘર કે ઓફિસમાં પ્રતિમા સ્વરૂપે આ પ્રાણીની જોડી રાખવી ગણાય છે વધારે શુભ, કારણ અનેક ફાયદા

Manisha Jogi

Last Updated: 05:23 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાંપત્યજીવનમાં અપાર ખુશીઓ આવે છે અને સંબંધ વધુ મજબૂત બને છે. હાથીની જોડી ઘરમાં રાખવાથી શું લાભ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • વાસ્તુ શાસ્ત્રમાં હાથીની જોડી વિશે જણાવવામાં આવ્યું
  • દાંપત્યજીવનમાં અપાર ખુશીઓ આવે છે
  • સંબંધ વધુ મજબૂત બને છે

વાસ્તુ શાસ્ત્રમાં હાથીની જોડી વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં હાથીની જોડી રાખવી તે શુભ માનવામાં આવે છે. જેથી દાંપત્યજીવનમાં અપાર ખુશીઓ આવે છે અને સંબંધ વધુ મજબૂત બને છે. હાથીની જોડી ઘરમાં રાખવાથી શું લાભ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

જાનવરોમાં હાથી ખૂબ જ કર્મઠ અને બુદ્ધિમાની પ્રાણી છે. પારિવારિક સમૂહમાં માદા હાથીને પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેમનું સમ્માન કરવામાં આવે છે. હાથીના પરિવારનો મુખિયા સહુને સાથે લઈને ચાલે છે અને એકતા જાળવે છે. તમે ઘણી વાર જોયું હશે કે, હાથી હંમેશા પરિવાર સાથે જ ગોય છે અને સહુનું ધ્યાન રાખવા માટે મુખિયા સૌથી આગળ રહે છે. જેથી સમજી શકાય છે કે, હાથી કેટલા સમજદાર હોય છે અને પરિવાર માટે મહેનત કરે છે. 

અનેક પૂર્વીય સંપત્તિઓમાં હાથીની પૂજા કરવામાં આવે છે. ઈન્દ્ર દેવનું વાહન હાથી છે. માઁ લક્ષ્મીના વાહનોમાં સફેદ હાથીને પણ સ્થાન છે, જેથી ઘરમાં હાથીની મૂર્તિ રાખવી તે શુભ માનવામાં આવે છે. સુખ સમૃદ્ધિનું પ્રતિક દર્શાવે છે. શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનનું પણ પ્રતિક છે. વાસ્તુ અનુસાર ઘર અથવા ઓફિસના મુખ્ય દ્વાર પર સૂંઢ ઉઠાવેલ હાથીની જોડીની મૂર્તિ લગાવવી જોઈએ. જેથી પરિવારમાં સુખ અને સૌભાગ્ય રહે છે. સંબંધો વધુ મજબૂત બને છે. પરિવારના તમામ સભ્યો વચ્ચે મનમેળ રહે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ