બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Vajubhai's statement heated up politics, he said- I have not come to wipe out anyone but ...

નિવેદન / વજુભાઈ વાળાના નિવેદનથી રાજકારણ ગરમાયું, કહ્યું- હું કોઈનો સફાયો કરવા નથી આવ્યો પરંતુ...

Kiran

Last Updated: 10:52 AM, 2 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ નિવેદન આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી નીડર નેતા છે, મારા તેમને આશીર્વાદ છે

  • મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ વજુભાઈનું નિવેદન
  • હું કોઈનો સફાયો કરવા નથી આવ્યો : વજુભાઈ વાળા
  • વિજય રૂપાણી નીડર નેતા, મારા તેમને આશીર્વાદ : વાળા 

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને  નીડર નેતા ગણાવ્યું છે, આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ દિવસ છે ત્યારે સીએમ સાથેની મુલાકાત બાદ વજુભાઈ વાળાએ નિવેદન આપતા જણાવ્યું કે વિજય રૂપાણી નીડર નેતા છે, મારા તેમને આશીર્વાદ છે.



 

હું કોઈનો સફાયો કરવા નથી આવ્યો

વધુમાં તેમણે જણાવ્યું કે હું કોઈનો સફાયો કરવા નથી આવ્યો, અને ભાજપની માનસિકતા નકારાત્મક નથી. વજુભાઈ વાળાએ એમ પણ કહ્યું કે પક્ષ દ્વારા જે કામ સોંપવામાં આવ્યું તે નિષ્ઠાથી કરવું એ જ ભાજપની વિચારધારા છે. મહત્વનું છે કે વજુભાઈ વાળાને વિજય ભાઈના સારથી બનશો કે કેમ તે અંગે સવાલ કરતા તેમણે જવાબ આપવાનો ટાળ્યો હતો.

ભાજપની માનસિકતા નકારાત્મક નથી

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે લાંબા સમયનાં વિરામ બાદ  કર્નાટકના પૂર્વ રાજ્યપાલ અને ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા વજુભાઈ વાળાની રાજ્યની રાજનીતિમાં ફરીવાર એન્ટ્રી થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સૌરાષ્ટ્રમાં ભાજપ માટે કુશળ રણનીતિકાર સંગઠન પણ કામે લાગી ગયું છે. વજુભાઈ વાળા પોતે પણ સંગઠનમાં કામ કરવા તૈયાર છે તેવું તેમના નિવદન પરથી લાગી રહ્યું છે.

નિષ્ઠાથી કરવું એ જ ભાજપની વિચારધારા

આ અગાઉ પણ વજુભાઈ વાળાનું  મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઈને  મોટું નિવેદન સામે આવ્યું હતું. વજુભાઈએ કહ્યું પાર્ટીનાં કાર્યકર્તાને સમયમર્યાદા હોતી જ નથી, પાર્ટી જેમ નક્કી કરે તે પ્રકારે કામ કરે. વિજય રૂપાણીનાં વખાણ કરતાં કહ્યું કે તેમનો કોઈ વિરોધ નથી અને કોઈ એવો બનાવ નથી બન્યો કે તેમણે કોઈ કાર્યકર્તાને તરછોડ્યો હોય રૂપાણીને મારા કરતાં પણ વિદ્યાર્થી પરિષદ તરીકે સંગઠનનો વધુ અનુભવ છે. પરતું વિજય ભાઈના સારથી બનશો કે કેમ તેવા સવાલનો જવાબ વજુભાઈએ ટાળ્યો જેને લઈ અનેક અટકળો વહેતી થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ