બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Taluka Panchayat new president Ankita Parmar active in social media

વડોદરા / VIDEO: ગુજરાત BJPના યુવા મહિલા નેતા અંકિતા પરમારની સોશ્યલ મીડિયામાં બોલબાલા, તાલુકા પંચાયતના પ્રમુખને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો કરે છે ફૉલો

Dinesh

Last Updated: 09:22 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા તાલુકા પંચાયતના નવા પ્રમુખ અંકિતા પરમાર ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે, ઇન્સ્ટાગ્રામ પર અંકિતા પરમારને લાખો ફોલોઅર્સ છે

  • વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખની વરણી
  • પ્રમુખ તરીકે અંકિતા પરમારની વરણી
  • અંકિતા પરમાર સોશિયલ મીડિયામાં એક્ટિવ 


વડોદરા તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ તેમજ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અંકિતા પરમારની વરણી કરાઈ છે. જેઓ સોશ્યલ મીડિયા પ્લેફોર્મ પર ખૂબ સક્રિય છે. જેમને ઈન્સ્ટાગ્રામ પર 7.22 લાખ ફોલોઅર્સ છે.

રિલ્સની રાણી
અંકિતા પરમાર સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે, જેઓ હિરોઈન જેવી અદામાં રિલ્સ બનાવે છે. અંકિતા પરમારની રિલ્સ ધમાલ પણ મચાવે છે. જેઓ હિન્દી-ગુજરાતી ગીતો જુદી જુદી સ્ટાઈલમાં અવનવી રિલ્સ બનાવે છે.

 

રાજકીય ઈતિહાસ
જો કે, તેમનો રાજકીય ઈતિહાસ તપાસીએ તો તેઓ અઢી વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. તેઓ વડોદરા પાસે આવેલી પોર ગામ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને સભ્ય તરીકે ચૂંટાયા હતાં. પાપ્ત વિગતો મુજબ તેમણે બી. કોમ સુધીનો અભ્યાસ કરેલો છે. 

હિન્દી-ગુજરાતી ગીતો પર રિલ્સ
અંકિતા પરમારની રિલ્સ ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવે છે. જેમની જુદી જુદી સ્ટાઈલની રિલ્સ ચાહકોના દીલ જીતી લે છે. જેમાં તેઓ હિન્દી, ગુજરાતી ગીત પર વધુ રિલ્સ બનાવે છે. જો કે, ક્યારે તેઓ જીમમાં પણ રિલ્સ બનાવે છે. અંકિતા પરમારના પતિ કોલેજમાં ફરજ બજાવે છે તેમજ તેમના સસરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી ચુક્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ