બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Bjp Yuva Morcha Leader Fights With Youth On Road

મારામારી / સામાન્ય અકસ્માતમાં વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિત દાદાગીરી પર ઉતરી આવ્યા, Video વાયરલ

Malay

Last Updated: 10:12 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત ગુસ્સામાં ભૂલ્યા ભાન, જાહેર માર્ગ પર પોલીસની હાજરીમાં જ સ્કૂટર ચાલકને ધમકાવી માર માર્યો.

  • ભાજપ યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી 
  • પાર્થ પુરોહિતની દાદાગીરીનો વીડિયો વાયરલ 
  • સામાન્ય અકસ્માતમાં કરી મારામારી 
  • સ્કૂટર ચાલકને ધમકાવી માર્યો માર 

Vadodara News: વડોદરા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ વધુ એક વિવાદમાં સપડાયા છે. યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓે સ્કૂટર ચાલકને માર મારતા જોવા મળી રહ્યા છે. તેઓ પોલીસની હાજરીમાં જ યુવક સાથે ઝપાઝપી કરતા જોવા મળી રહ્યા છે.

અકસ્માત થતા સ્કૂટર ચાલકને ધમકાવી માર્યો માર 
મળતી માહિતી અનુસાર, વડોદરાના અક્ષરચોક નજીક સામાન્ય અકસ્માત સર્જાયો હતો. જે બાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત લાલઘુમ થઈ ગયા હતા. સામાન્ય અકસ્માત બાદ તેમણે રસ્તા પર જ 'તુ મને ઓળખે છે' તેમ કહીને સ્કૂટર ચાલકને ધમકાવીને માર માર્યો હતો. 

મારા મારીનો વીડિયો વાયરલ 
આ દરમિયાન પોલીસકર્મીઓએ અને TRB જવાને પાર્થ પુરોહિતને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમને રોકવા જતા પોલીસકર્મીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ભાજપ નેતાએ પોલીસ સાથે પણ ગેરવર્તન કરીને કહ્યું હતું કે, તમે વચ્ચે ના આવશો. જાહેર માર્ગ પર મારા મારીનો વીડિયો વાયરલ થયો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ