ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Utricularia plant was found from Girnar in Junagadh
ADVERTISEMENT
ADVERTISEMENT
વાત કરવી છે. માંસાહારી વનસ્પતિની. સવાલ થયો હશે, માંસાહારી વનસ્પતિ? પરંતુ હાં આજે આપને ગિરનારના જંગલમાંથી મળી આવેલી માંસાહારી વનસ્પતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કારણ કે, મહારાષ્ટ્ર બાદ પ્રથમ વખત ગુજરાતમાં આ વનસ્પતિ દેખાઈ છે. અને તે પણ ગિરનારના જંગલોમાંથી. ત્યારે કેવી છે આ ક્યાંય ન જોવા મળતી દુર્લભ માંસાહારી વનસ્પતિ જુઓ આ રિપોર્ટમાં...
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો