ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવેના મુસાફરો માટે આવ્યા માઠા સમાચાર, નવેમ્બરમાં આટલી તારીખ સુદી ટ્રેનો રદ, જુઓ યાદી
Last Updated: 01:11 PM, 9 November 2025
ADVERTISEMENT
Train Cancelled In November: નવેમ્બરમાં રેલવેએ મુસાફરો માટે એક મોટો ફેરફાર કર્યો છે. શાલીમાર સ્ટેશન યાર્ડમાં રિમોડેલિંગ અને રિપેરનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે આ રૂટ પર ઘણી ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા છે. જેનાથી બીજી ટ્રેનો પર અસર ન પડે. આ કામ 21 નવેમ્બર સુધી ચાલુ રહેશે. તેથી, જે મુસાફરોએ આ તારીખો દરમિયાન ટિકિટ બુક કરાવી હતી, તેઓએ મુસાફરી કરતા પહેલા તેમની ટ્રેનની સ્થિતિ ચેક કરી લેવી જોઈએ. આનાથી કોઈપણ અસુવિધાથી બચી શકાશે.
ADVERTISEMENT
રેલવે તરફથી મળેલી માહિતી પ્રમાણે, 8 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી શાલીમાર સ્ટેશન યાર્ડમાં રિમોડેલિંગનું કામ ચાલી રહ્યું છે. આનાથી દક્ષિણ પૂર્વ રેલવેના ચક્રધરપુર ડિવિઝનમાંથી પસાર થતી ઘણી લાંબા અંતરની ટ્રેનો પ્રભાવિત થઈ છે. કામ સમયસર અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે કુલ 10 એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા છે. રેલવેએ મુસાફરોને સલાહ આપી છે કે મુસાફરી કરતા પહેલા તેમની ટ્રેનની સ્થિતિ ચેક કરી લે, જેથી મુસાફરી દરમિયાન કોઈ પણ સમસ્યા ન થાય.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પણ વાંચો: BPL પરિવારને પેન્શન તેમજ 20,000ની સહાય, ફટાફટ સરકારી યોજનાનો ઉઠાવો લાભ
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT