બ્રેકિંગ ન્યુઝ
10 ફોટો ગેલેરી
Last Updated: 04:20 PM, 23 July 2026
1/10
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ આગામી 8 કલાક માટે એક મુખ્ય ચેતવણી જારી કરી છે, જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ, વાવાઝોડા-વીજળી અને 70 કિમી પ્રતિ કલાક સુધીના જોરદાર પવનની ચેતવણી આપવામાં આવી છે.
2/10
ઉત્તરાખંડમાં દેહરાદૂન, નૈનીતાલ, બાગેશ્વર, અલ્મોડા, પિથોરાગઢ, ચંપાવત, ચમોલી, હરિદ્વાર અને રૂદ્રપ્રયાગમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે અને લોકો વરસાદનો સામનો કરી રહ્યા છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં છેલ્લા બે કલાક દરમિયાન જ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
10/10
અમદાવાદમાં વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને વરસાદી માહોલમાં ધકેલી દીધું છે. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે અને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા તંત્ર માટે પણ પડકારજનક સ્થિતિ ઊભી થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ