ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / OPPOએ 8000mAh બેટરી અને 50MP કેમેરા સાથે બે નવા 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા, જાણો ફીચર્સ અને કિંમત
5 ફોટો ગેલેરી
Last Updated: 05:52 PM, 5 October 2026
1/5
ઓપોએ ભારતમાં તેની એફ સિરિઝના બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ OPPO F35 5G અને OPPO F35 Pro 5G લોન્ચ કર્યા છે. આ સિરિઝમાં કંપનીએ મોટી બેટરી, દમદાર કેમેરા અને મજબૂત બિલ્ડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બંને ફોનની સૌથી મોટી ખાસિયતો 8000mAh બેટરી અને 50MP અલ્ટ્રા-વાઇડ સેલ્ફી કેમેરા છે.
2/5
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
5 ફોટોઝ
Pitru Paksha 2026 / પિતૃ પક્ષમાં મૃત્યુ થઈ જાય તો શું થાય? જાણો શાસ્ત્રોમાં શું માન્યતા છે
ટોપ સ્ટોરીઝ