ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 23થી 29 નવેમ્બર દરમિયાન 4 દિવસ બંધ રહેશે બેંકો! જાણો રજાઓની સંપૂર્ણ યાદી!

photo-story

5 ફોટો ગેલેરી

Utility News / 23થી 29 નવેમ્બર દરમિયાન 4 દિવસ બંધ રહેશે બેંકો! જાણો રજાઓની સંપૂર્ણ યાદી!

Last Updated: 11:47 AM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Bank Holiday: તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ બેંકિંગ કાર્ય હોય તો આ અઠવાડિયાની રજાઓની યાદી અવશ્ય તપાસો. વિવિધ રાજ્યોમાં તહેવારો અને સાપ્તાહિક રજાઓને કારણે 23 થી 29 નવેમ્બર 2026 દરમિયાન બેંકો બંધ રહેશે.

1/5

photoStories-logo

1. બેંકમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય

આ દરમિયાન મેઘાલયમાં 23 નવેમ્બરે, ઘણા રાજ્યોમાં 24 નવેમ્બરે અને કર્ણાટકમાં 27 નવેમ્બરે બેંક શાખાઓ બંધ રહેશે. તેથી, જો તમારે ચેક જમા કરાવવાની, રોકડ ઉપાડવાની અથવા બેંકમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવાની જરૂર હોય, તો કૃપા કરીને પહેલા તમારા શહેરમાં તારીખ અને રજા છે કે નહી તે તપાસો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 23 નવેમ્બરના બેંકો ક્યાં બંધ રહેશે?

મેઘાલયમાં 23 નવેમ્બરના સોમવારના રોજ સેંગ કુટ સ્નેમ નિમિત્તે બેંકો બંધ રહેશે. આ મેઘાલયમાં સ્થાનિક તહેવાર છે. તેથી શિલોંગ સહિત રાજ્યના સંબંધિત બેંકિંગ ક્ષેત્રોમાં શાખાઓ બંધ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 24 નવેમ્બરના કયા રાજ્યોમાં બેંક રજા રહેશે?

24 નવેમ્બરના મંગળવારના રોજ ગુરુ નાનક જયંતિ, કાર્તિક પૂર્ણિમા નિમિત્તે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આરબીઆઇ રજા કેલેન્ડર મુજબ, આ દિવસે ઐઝોલ, મુંબઈ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોહિમા, કોલકાતા, લખનૌ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા અને શ્રીનગર જેવા શહેરોમાં બેંક શાખાઓ બંધ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 27 નવેમ્બરના બેંકો કેમ બંધ છે?

કર્ણાટકમાં 27 નવેમ્બર, શુક્રવારના કનકદાસ જયંતિ નિમિત્તે બેંકો બંધ રહેશે. બેંગલુરુ સહિત રાજ્યના સંબંધિત બેંકિંગ ક્ષેત્રોમાં બેંક શાખાઓ આ દિવસે બંધ રહેશે. અન્ય રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. શું 28 અને 29 નવેમ્બરના પણ બેંકો બંધ રહેશે?

28 નવેમ્બર મહિનાનો ચોથો શનિવાર છે. આરબીઆઇના નિયમો અનુસાર, બધી બેંકો દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. બીજા દિવસે 29 નવેમ્બર, રવિવાર છે. રવિવાર હંમેશા દેશભરની બેંકો માટે સાપ્તાહિક રજા હોય છે. તેથી 28 અને 29 નવેમ્બરના રોજ દેશભરમાં બેંક શાખાઓ બંધ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bank Holiday Utility News Gujarati News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ