બ્યૂટી ટિપ્સ / ચટણીની જગ્યાએ રિંકલ્સ ઓછા કરવા માટે પ્રયોગ કરો કોથમીર, આવી રીતે બનાવો ફેસ પેક

use coriander to reduce wrinkles instead of chutney

કોથમીરનો ઉપયોગ કરીને તમે ખાવાનો સ્વાદ વધારી શકો છો સાથે સાથે તમારી બ્યૂટી પણ વધારી શકો છો. જી હાં કોથમીરથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરીને તમે ગ્લોઇંગ અને ક્લીયર સ્કિન મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ