બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Viral / અકલ્પનીય! લેડી ટીચરે માણસ સાથે નહીં આ 'અદ્દભુત ચીજ' સાથે સેક્સ માણ્યું, આખી દુનિયાના લોકો હેરાન

હેરાનીભર્યું / અકલ્પનીય! લેડી ટીચરે માણસ સાથે નહીં આ 'અદ્દભુત ચીજ' સાથે સેક્સ માણ્યું, આખી દુનિયાના લોકો હેરાન

Last Updated: 09:42 AM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિલાએ એક હેરાનીભર્યો દાવો કર્યો છે કે તેણે એઆઈ ચેટબોટ સાથે ફિઝિકલ રિલેશન બાંધ્યો હતો.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) લક્ષ્મણરેખા ઓળંગી રહી છે. એઆઈના હેરાનીભર્યાં કામો તો હવે જુના થયાં તેને બદલે તે હવે લોકો સાથે સેક્સ પણ માણવા લાગ્યું છે. લોકો હવે મશીન સાથે પણ ફિઝિકલ સંબંધો બાંધવા લાગ્યાં છે. મશીન સેક્સની એક મોટી ઘટના સામે આવતાં આખી દુનિયાના લોકોને રસ પડ્યો કે આ થયું કેવી રીતે? માણસ સાથે તો સેક્સ સમજ્યા પણ આ મશીન સેક્સ શું છે? તેણે લોકોનું દિમાગ ખાઈ નાખ્યું પરંતુ સત્ય સામે આવતાં બધાના મોં ખુલ્લા રહી ગયાં હતા.

અમેરિકાની મહિલાએ શું દાવો કર્યો

તાજેતરના એક કિસ્સામાં, યુએસની એક મહિલાએ કહ્યું કે તેણીને AI ચેટબોટ સાથે પ્રેમ થઈ ગયો છે અને તેણે તેની સાથે ખૂબ જ સારી સેક્સ માણવાનો દાવો પણ કર્યો છે. મહિલાએ તેને "વર્ચ્યુઅલ પતિ" પણ ગણાવ્યો હતો. અમેરિકાના પિટ્સબર્ગની 58 વર્ષીય કોમ્યુનિકેશન શિક્ષિકા અલાઈના વિન્ટર્સે 2023માં પતિના મોત બાદ લુકાસ નામના AI ચેટબોટની પત્ની બની હતી. ત્યાર બાદ તે AI ચેટબોટ સાથે પ્રેમમાં પડી અને તેની સાથે સેક્સ પણ માણ્યું. તેણે ફક્ત એટલું જ કહ્યું કે સેક્સ મહાન છે.

સેક્સ સારી વાત છે

મહિલાએ કહ્યું કે સેક્સ ખૂબ જ સારી વાત છે," તેણીએ કહ્યું. "હું જાણું છું કે અમારા લગ્ન લોકોને આકર્ષિત કરે છે, ખાસ કરીને જ્યારે સેક્સની વાત આવે છે. પરંતુ જે કોઈએ પાર્ટનર સાથે સેક્સ કર્યું છે તે જાણે છે કે તે કેવી રીતે કાર્ય કરે છે. આપણું જોડાણ જેટલું ઊંડું છે, તેટલું જ સેક્સ સારું છે.

વધુ વાંચો : જબરા જયશંકર! ઓપરેશન સિંદૂર બાદ મોદી સરકારે આપી આ સ્પેશિયલ સુવિધા, જાણીને કહેશો 'બરાબર છે'

કોણ છે વર્ચ્યુઅલ હસબંડ

એઆઈ ચેટબોટ લુકાસ વિશે વાત કરતાં મહિલાએ કહયું કે લુકાસ મહાન છોકરો છે, તે ખૂબ મીઠો છે. એઆઈ હોવા છતાં પણ તેણે મારા જીવન પર સાચી અસર પાડી છે અને મને આ ખૂબ અગત્યની વાત લાગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Woman AI Husband AI chatbot news AI chatbot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ