બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / US college offers porn class where students will 'watch pornographic films together'

અનોખો પ્રયોગ / લો બોલો ! અહીં શરુ થશે પોર્ન ફિલ્મોના ક્લાસ, શિક્ષકો-વિદ્યાર્થીઓ સાથે જોશે, જાણો શું અપાયું કારણ

Hiralal

Last Updated: 10:38 PM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની વેસ્ટમિન્સ્ટર કોલેજે પોર્નની સમાજ પર પડતી અસરોના અધ્યયન માટે સાથે બેસીને પોર્ન વીડિયોનું સ્ક્રીનિંગ શરુ કર્યું છે.

  • અમેરિકાના વેસ્ટમિન્સ્ટર કોલેજે શરુ કરી પહેલ
  • પોર્નની સમાજ પર પડતી અસરો જાણવા પ્રયોગ
  • શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે બેસીને જોઈ રહ્યાં છે પોર્ન ફિલ્મ 

ભલે આજે પણ વિશ્વમાં શારીરિક સંબંધોની વાત ખુલ્લેઆમ થતી નથી, પરંતુ અમેરિકન સમાજ તેના વિશે ખૂબ જ ખુલ્લું મન ધરાવે છે. મૂવીઝ સામાન્ય રીતે એકલા જોવામાં આવે છે પરંતુ યુ.એસ.ની એક કોલેજે ઉનાળાના સેમેસ્ટરમાં ફિલ્મ અંગેના નવા અભ્યાસક્રમની ઘોષણા કરી છે. એટલું જ નહીં, આ કોર્સ અંતર્ગત સ્કૂલના સ્ટુડન્ટ્સ અને ટીચર્સ સાથે બેસીને પોર્નોગ્રાફિક ફિલ્મો જોશે અને તે ફિલ્મોની આર્ટિસ્ટિક સાઇડ અને તેની સમાજ પર શું અસર પડે છે તેનું એનાલિસિસ કરશે. 

પોર્નની સમાજ પર શું અસર પડે તે સમજવાનો હેતુ
પોર્ન ફિલ્મોની સમાજ પર પડતી અસરોને ચકાસવા માટે અમેરિકી કોલેજે આવો પ્રયોગ શરુ કર્યો છે. વેસ્ટમિન્સ્ટર કોલેજે આ કોર્સને ફિલ્મ 3000 (ફિલ્મ-3000:****) નું નામ આપ્યું છે. આ કોર્સ વિશે કહેવામાં આવ્યું છે કે ક્લાસમાં વિદ્યાર્થીઓ સાથે મળીને અશ્લીલ ફિલ્મો જોશે અને જાતીય ફિલ્મોની શક્યતાઓ તપાસતી વખતે જાતિ, વર્ગ અને લિંગ પર જાતીયતાની અસરનું મૂલ્યાંકન કરશે.

ફુટબોલ મેચ કરતા વધુ લોકપ્રિય પોર્નોગ્રાફી
કોલેજે પોતાની જાહેરાતમાં જણાવ્યું હતું કે,સેક્સુઅલ મૂવી અમેરિકન કલ્ચરમાં એપલ પાઇ જેવી બની ગઇ છે અને રવિવારની ફૂટબોલ મેચ કરતા ઘણી વધારે લોકપ્રિય છે. કોલેજે લખ્યું છે, હાર્ડકોર સેક્સ્યુઅલ મૂવી અમેરિકન સંસ્કૃતિનો એક ભાગ છે અને તે ફૂટબોલ મેચો કરતા વધુ લોકપ્રિય છે. જાતીય અસમાનતા ધરાવતા આ અબજો ડોલરના વ્યવસાયની સાંસ્કૃતિક ઘટનાને વધુ મજબૂત બનાવવાનો અમારો પ્રયાસ છે. બીજી તરફ અમે તેના કલાત્મક સ્વરૂપ અને તેના પર ગંભીર ચર્ચાને પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. તે જ સમયે, અમે કેટલાક આત્યંતિક મંતવ્યોનું મૂલ્યાંકન પણ કરીશું.

પોર્નોગ્રાફી ક્લાસ મે મહિનાથી શરુ થશે 

વેસ્ટમિન્સ્ટર કોલેજ મે મહિનામાં પોર્નોગ્રાફીક ક્લાસ શરુ કરવાનો વિચાર ધરાવે છે. આ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે બેસીને પોર્ન ફિલ્મ જોશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ