Video / સુરતમાં અમિતાભ બચ્ચનનો અનોખો ચાહક, ફિલ્મના 7 હજાર ફોટોનું કર્યું કલેક્શન

અમિતાભ બચ્ચનના દેશવિદેશમાં કરોડો ફેન્સ છે. અમિતાભ બચ્ચનના દમદાર અભિનયના સૌકોઇ ચાહક છે. ત્યારે આજે અમે અમિતાભ બચ્ચનને એક અનોખો ફેનને મળાવા જઇ રહ્યા છે. સુરતમાં રહેતા દિવ્યેશભાઇ જેઓ 1999થી અમિતાભ બચ્ચનના ફોટો સંગ્રહ કરે છે. અને તેમની પાસે અમિતાભ બચ્ચનના 7 હજાર ફોટાનું અનોખું કલેક્શન છે.

બ્રેકિંગ ન્યૂઝ