ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ સવારે 11 વાગે બંને ગૃહોને સંબોધિત કરશે. ગૃહમાં આજે આર્થિક સર્વેક્ષણ રજૂ કરાશે. અને 1 ફ્રેબ્રુઆરીએ નાણામંત્રી બજેટ રજૂ કરશે. બજેટ સત્ર તોફાની બનવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. કૃષિકાયદાઓને લઇ સત્રમાં હોબાળાના સંભાવનાઓ સેવાઈ રહી છે. 26 જાન્યુઆરી લાલ કિલ્લા બબાલનો મુદ્દો પણ બેઠકમાં ઉઠશે.
બજેટમાં રેલવેને લઈ શું હશે નવું?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ