બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Una Congress MLA Punja Vansh made a big statement about joining BJP, see what he said

રાજનીતિ / ભાજપમાં જોડાવા અંગે ઉનાના કોંગી ધારાસભ્ય પુંજા વંશે આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

Malay

Last Updated: 01:45 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ભાજપમાં જોડાવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, હું જેલમાં જવા તૈયાર છું પણ ભાજપમાં જવા તૈયાર નથી

આજે રાજકોટ ખાતે ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપમાં જોડાવવા અંગે પણ મોટું નિવેદન આપ્યું હતું. 

ફાયરિંગના બનાવમાં મને ફીટ કરવાનો કારશો રચાયોઃ ધારાસભ્ય 
કોંગ્રેસના ધારાસભ્યએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, તમે બધા જાણો છો વર્ષ દોઢ વર્ષ પહેલા ઉનામાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. આ બનાવમાં મારી ક્યાંય સામેલગીરી ન હોવા છતાં મને તેમાં જોઈન્ટ કરવા માટે સત્તાધારી પક્ષ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. મારી એમાં ક્યાંય સામેલગીરી નહોવા છતાં ત્રણ વખત મારી 10-10 કલાસ સુધી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. 

હું જેલમાં જવા તૈયાર ભાજપમાં જવાનો નથીઃ પુંજા વંશ
તેમણે જણાવ્યું હતું કે, એ સમયે પણ મેં સ્પષ્ટપણે જણાવ્યું કહ્યું હતું કે મને જેલમાં પૂરવા માટેની ભાજપની તૈયારી કે માનસિકતા હોય તો મને જેલમાં પૂરે હું જેલમાં જવા તૈયાર છું પણ હું ભાજપમાં જવા તૈયાર નથી. 

જુઓ વીડિયો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ