ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ, વિધેયક રજૂ કરતા ભારત માતા કી જયના લાગ્યા નારા

ગાંધીનગર / ગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ, વિધેયક રજૂ કરતા ભારત માતા કી જયના લાગ્યા નારા

Published By: Vishal Khamar

Last Updated: 03:32 PM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભામાં UCC નું બિલ રજૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં વિધેયક રજૂ કર્યું છે.

ADVERTISEMENT

ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુસીસી બિલ રજૂ કર્યું હતું. વિધાનસભામાં યુસીસી વિધેયક રજૂ કરનાર ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. કુલ ચાર ભાગમાં UCC બિલ તૈયાર કરવામાં આવ્યું છે. UCC લાગુ કરનારૂ દેશનું બીજું રાજ્ય ગુજરાત બનશે.

રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી ફરજિયાત રહેશે

હવે રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી ફરજિયાત રહેશે. તેમજ UCC ના અમલ પહેલાના લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. UCCના અમલ પહેલાના લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.

UCC બિલમાં સમાન નિયમો લાગુ થશે

UCC બિલમાં લગ્ન, વારસાગત તેમજ અન્ય મુદ્દાઓ માટે સમાન નિયમો લાગુ થશે. તેમજ મહિલાઓ છેલ્લા કેટલાય સમયથી રાહ જોતી હતી. આજે તેઓ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવી રહી છે. UCC કોઈ એક ધર્મ માટે નહી પરંતું સમગ્ર સમાજ માટે સમાન ન્યાય આપતું કાયદારૂપ છે. તેમજ વડાપ્રધાનના વિઝન મુજબ UCC અમલમાં મુકનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય હશે. તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પક્ષોના ધારાસભ્યો તેઓના વિસ્તારની મહિલાઓના હિત અને અધિકારોને ધ્યાનમાં રાખી બિલને સમર્થન આપશે.

આ પણ વાંચોઃ 'તારા નાટક વધી ગયા છે, આજે તો પતાવી...’ કહીને 3 શખ્સોનો યુવક પર હથોડાથી જીવલેણ હુમલો

લગ્ન નોંધણી ન કરાવનારનાને દંડ થશે

તેમજ 18 માર્ચના રોજ કેબિનેટમાં UCC બિલના ડ્રાફ્ટમાં કાયદાઓને પારદર્શક બનાવવા માટે મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. હવે રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત કરાવવીની રહેશે. તેમજ જે લગ્ન નોંધણી ન હોય તો લગ્ન અમાન્ય ગણાશે. તેમજ નોંધણી ન કરાવનારના રૂા. 10-25 હજારનો દંડ પણ ભરવો પડી શકે છે. UCC ના અમલ પહેલા લગ્ન માટેની નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat Assembly UCC Bill

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ