નિર્ણય / BIG NEWS: 2022ની મોટી ટૂર્નામેન્ટ કરાઈ રદ્દ, જાણો BCCIએ કેમ એકાએક કર્યું આવું એલાન

u 16 vijay merchant trophy has been postponed

ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં જબરદસ્ત ઉછાળો ફરી એકવાર રમતગમતને પણ અસર કરવા લાગ્યો છે. કોરોનાના ઝડપથી વિકસતા નવા પ્રકાર ઓમિક્રોનએ પણ ક્રિકેટ પર પણ અટેક કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ