બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Two women fight in Bangalore saree sale, started slapping each other and pulling hair

ભારે કરી / VIDEO: બે મહિલાઓને પસંદ આવી એક જ સાડી, પછી શરૂ થયું 'યુદ્ધ', મારામારી જોઈ સિક્યુરિટી સ્ટાફના પરસેવા છૂટ્યા

Megha

Last Updated: 11:35 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડિયો જોયા પછી તમે સેલવાળી કોઈપણ જગ્યાએ જતા પહેલા ચોક્કસપણે બે વાર વિચારશો.

  • બે મહિલાઓ એકબીજા સાથે ઝપાઝપી કરતી જોવા મળી
  • વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો 
  • વિડીયો જોયા પછી સેલવાળી જગ્યાએ જતા પહેલા બે વાર વિચારશો

સિઝનના અંત લાગવાવાળા સેલ દરમિયાન ભારે ડિસ્કાઉન્ટવાળી કિંમતે વસ્તુઓ મેળવવાની રાહ ઘણા લોકો જુએ છે પણ કેટલીકવાર એવું બને છે કે બે લોકોને એક જ વસ્તુ ગમે છે અને આવી સ્થિતિમાં કોઈને સમાધાન કરવું પડે છે. પણ દરેક લોકોને સમાધાન કરતાં નથી આવડતું. હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડિયો જોયા પછી તમે સેલવાળી કોઈપણ જગ્યાએ જતા પહેલા ચોક્કસપણે બે વાર વિચારશો.

બે મહિલાઓ એકબીજા સાથે ઝપાઝપી કરતી જોવા મળી
જણાવી દઈએ કે આ વાયરલ વીડિયોમાં બે મહિલાઓ એકબીજા સાથે ઝપાઝપી કરતી જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયો બેંગલુરુમાં આયોજિત યરલી સેલનો છે.આ વાયરલ વીડિયોમાં બે મહિલાઓ એકબીજાને થપ્પડ મારતી અને એકબીજાના વાળ ખેંચતી જોવા મળે છે, જ્યારે આખો હોલ સેલમાં સાડી ખરીદવા આવેલી મહિલાઓથી ભરેલો જોવા મળે છે. 

બે મહિલાઓ વચ્ચે સાડીને લઈને બોલાચાલી
વાત એમ છે એ આ તમામ લોકો મૈસૂર સિલ્ક સાડીઓ પર ભારે ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે ભેગા થયા હતા અને આ દરમિયાન બે મહિલાઓ વચ્ચે સાડીને લઈને બોલાચાલી થઈ હતી. વીડિયોમાં બે મહિલાઓ વચ્ચે ઝઘડો જોઈ શકાય છે.

સેલમાં સાડી માટેના ઝઘડાનો વીડિયો વાયરલ
વીડિયોમાં જોવા મલે છે કે બંનેમાંથી એક પણ મહિલા પીછેહઠ કરવા તૈયાર ન હતી અને એ બાદ લડાઈ એટલી વધી ગઈ કે બંનેએ એકબીજાના વાળ ખેંચવા માંડ્યા અને એકબીજાને થપ્પડ મારવા લાગ્યા. ત્યાં હાજર લોકોએ આ મહિલાઓને રોકવાની કોશિશ કરી પણ જ્યારે મામલો હાથ ન લાગ્યો તો વીડિયોના અંતમાં તમે જોઈ શકો છો કે એક પોલીસકર્મી આ બંનેને અલગ કરી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ