બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Two planes collide in second Japan airport crash in weeks

જીવલેણ સફર / VIDEO : 289 પ્રવાસીઓને એરપોર્ટ પર થયા 'જમ દર્શન', બે પ્લેનની ટક્કરથી હડકંપ, ખૌફનાક વીડિયો

Hiralal

Last Updated: 05:46 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનના ચિટોસ એરપોર્ટ પર દક્ષિણ કોરિયા અને હોંગકોંગના પ્રવાસી વિમાન અથડાતાં અફરાતફરી મચી હતી.

  • જાપાનમાં જીવલેણ બની હવાઈ મુસાફરી 
  • ચિટોસ એરપોર્ટ પર કોરિયા અને હોંગકોંગના પ્રવાસી વિમાન અથડાયા
  • 2024ની સાલમાં ત્રીજી મોટી ઘટના 

જાપાનમાં હવાઈ મુસાફરી જોખમી બની છે. હજુ તો 2024નું વર્ષ શરુ જ થયું છે ત્યાં જોખમી હવાઈ સફરની 3જી મોટી ઘટના સામે આવી છે. આજે ફરી વાર પ્લેનનો એક્સિડન્ટ બન્યો છે. ચિટોસ એરપોર્ટ પર દક્ષિણ કોરિયા અને હોંગકોંગના પ્રવાસી વિમાન અથડાતાં બન્નેના પ્રવાસીઓમાં ભારે અફરાતફરી મચી હતી. ટકરાયેલા પ્લેનમાં 289થી વધુ પ્રવાસીઓ સવાર હતા. 

કેવી રીતે થયો એક્સિડન્ટ 
ટોઈંગ કાર ટેક ઓફ પહેલા કોરિયાના વિમાનને પાછળની તરફ ધકેલી રહી હતી ત્યારે જમીન પરના બર્ફને કારણે લપસીને હોંગકોંગના વિમાન સાથે ટકરાયું હતું. જોકે નુકશાનની કોઈ ખબર નથી પરંતુ ઘટનાએ પ્રવાસીઓમાં ભારે ડરની લાગણી ફેલાવી દીધી હતી. 

2024ની સાલમાં ત્રીજી મોટી ઘટના 
જાપાનમાં વિમાન ટકરાવાની ઘટનાઓ વધી રહી છે. 2024ના વર્ષની આ ત્રીજી મોટી ઘટના છે. હજુ ગઈ કાલે પંખી ટકરાવાને કારણે પણ વિમાનમાં આગ લાગી હતી જેને કારણે 122 પ્રવાસીઓ બચી ગયા હતા. 

ફરી વિમાનમાં બેસી શકાશે કે નહીં, ખબર નથી-પ્રવાસીઓ 
એક મુસાફરે ઘટનાની ગંભીરતા વર્ણવી અને કહ્યું, “મારા હાથ ધ્રુજતા હતા અને મારો પરિવાર એક શબ્દ પણ બોલી શકતો ન હતો, તેથી હું ખરેખર ડરી ગયો હતો. મને નથી લાગતું કે હું ફરી ક્યારેય વિમાનમાં બેસી શકીશ કે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ