બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / two girl romance on bike while riding on highway video went viral

છોકરીઓના ચેનચાળા / VIDEO : બાઈક પર બે છોકરીઓએ કર્યો રોમાન્સ, વીડિયો જોઈને 'સળગી ઉઠ્યાં' લોકો, 'હવે આ જ જોવાનું હતું'

Hiralal

Last Updated: 05:24 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દોડતી બાઈક પર બે છોકરીઓના રોમાન્સના વીડિયોએ સોશિયલ મીડિયામાં તોફાન મચાવી દીધું છે અને 26 લાખથી વધુ લોકોએ આ વીડિયોને જોયો છે.

  • દોડતી બાઈક પર બે છોકરીઓએ કર્યો રોમાન્સ
  • બાઈક પર સામસામી બેસીને કિસ કરીને આલિંગન કર્યું 
  • છોકરીઓનો રોમાન્સ જોઈને સોશિયલ મીડિયા ગરમ થયું 

ચાલતી બાઈક પર યુવાન-યુવતી કે કપલના રોમાન્સના વીડિયો તો ઘણાએ જોયા હશે પરંતુ કદાચ પહેલી વાર છોકરીઓના રોમાન્સનો એક વીડિયો વાયરલ થયો છે. જોકે દેખીતી રીતે છોકરીઓનું આવું કરવું રિલ્સ માટે જ હોઈ શકે. આ વાત સાબિત કરે છે કે રિલ્સ માટે લોકો કોઈ પણ હદે જવા તૈયાર જ હોય છે. દોડતી બાઈક પર છોકરીઓના રોમાન્સનો વીડિયો જોઈને લોકો ચોંકી ઉઠ્યાં છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ghantaa (@ghantaa)

બાઈક પર સામસામી બેઠી બે છોકરીઓ, કિસ કરી
વાઈરલ થયેલી લેટેસ્ટ ક્લીપમાં જોઇ શકાય છે કે, બે છોકરીઓ ચાલતી બાઈક પર એકબીજાને કિસ કરી રહી છે અને એકબીજાને બાહુપાશમાં જકડી રહી છે. પરંતુ જે સ્ટાઈલમાં બંને બાઈક પર બેઠેલા જોવા મળે છે તે વધુ આશ્ચર્ય પમાડે તેવી છે. આ વીડિયો ક્યાંનો છે તે તો ખબર નથી, પરંતુ બાઇકની નંબર પ્લેટ પરથી ખબર પડે છે કે આ વીડિયો તમિલનાડુમાં ક્યાંયનો હોઈ શકે. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર બાઈક ખૂબ જ સ્પીડમાં ચાલી રહી છે. સાથે જ તેના પર સવાર બે છોકરીઓ સામસામે બેઠી છે. બંને ખુલ્લેઆમ એકબીજાને કિસ કરી રહ્યા છે અને ગળે લગાવી રહ્યા છે. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય એક બાઈક ચાલકે તેને મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો, જે હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.

26 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો 
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ ક્લિપને અત્યાર સુધીમાં 26 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 80 હજાર લોકોએ તેને લાઈક કરી છે. બે છોકરીઓના રોમાન્સનો આ વીડિયો વાયરલ થતા જ લોકોના હોશ ઉડી ગયા હતા. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં તોફાન આવ્યું હતું. એક યુઝરે કમેન્ટ કરી છે કે, બાઈક એક ખૂણામાં અને છોકરીઓ બીજા ખૂણામાં મળી હશે. એકે લખ્યું કે હવે આ જોવાનું બાકી હતું. અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી કે, બાઇક પણ કહેતી હશે કે મારી શક્તિઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મોટર વાહન કાયદા અનુસાર આવું કરવું ગેરકાયદેસર છે અને તેને માટે મોટો દંડ પણ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ