ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમરેલીમાં માતાજીના મંદિર પર વીજળી ત્રાટકી, જૂનાગઢ-ગોંડલમાં સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ

photo-story

10 ફોટો ગેલેરી

હવામાન / અમરેલીમાં માતાજીના મંદિર પર વીજળી ત્રાટકી, જૂનાગઢ-ગોંડલમાં સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ

Last Updated: 05:31 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

20 સપ્ટેમ્બરે સવારથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ બપોર પછી ધોધમાર વરસાદ જોવા વરસ્યો હતો.

1/10

photoStories-logo

1. ગીર સોમનાથમાં ભારે વરસાદ

ગીર સોમનાથના કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગકરી હતી. સતત વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો જેમાં ધ્રોલ, જોડીયા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. સુરતમાં વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી

ઉધના વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી હતા. ઉધના-નવસારી રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. સુરતના ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ

બપોર બાદ ઓલપાડમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદ ડાંગરના પાકને ફાયદો કરાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. અમરેલીના પીઠડીયા ગામે ધોધમાર વરસાદ સાથે વીજળી ત્રાટકી

પઠડીયા ગામે સેલડીયા પરિવારના માતાજીના મંદિર પર વીજળી ત્રાટકી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. જૂનાગઢના કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ

કેશોદ શહેર,પીપળી,બામણાસા સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. અનરાધાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા લાગ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. જસદણમાં ભારે વરસાદ

જસદણમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જસદણ શહેર,ગ્રામ્ય વિસ્તારો,સમાત રોડ અને ચિતળીયા રોડ પાણીમાં ગરકાવ થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સતત બીજા દિવસે વરસાદથી રોડ પર પાણી વહેતા થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

યાત્રાધામ વીરપુર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. અમદાવાદમાં વરસાદી ઝાપટું પડતા ભરાયા પાણી

વસ્ત્રાપુર તળાવ પાસે વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat rain news Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ