બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / વૃષભ સહિત આ 2 રાશિના જાતકોએ સાચવવું, કેવો રહેશે આજનો દિવસ, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / વૃષભ સહિત આ 2 રાશિના જાતકોએ સાચવવું, કેવો રહેશે આજનો દિવસ, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:47 PM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરૂવાર (26 જૂન 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

26 06 2026 શુક્રવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ બારસ, નક્ષત્ર વિશાખા, યોગ સિદ્ધ સવારે 11:37 પછી સાધ્ય, કરણ કરણ સવારે 9:13 પછી બાલવ, રાશિ તુલા (ર.ત.) બપોરે 12:32 પછી વૃશ્ચિક (ન.ય.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરંતુ તમારું મન પ્રસન્ન રહેશે. તમને આજે આકસ્મિક લાભના યોગ રહેલા છે. મિત્રો સાથે મતભેદ થઈ શકે માટે થોડું સાચવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કપરો રહેશે, પારિવારિક તણાવ રહેશે, સંપત્તિના કામોને લઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો, જો કે પરિવારથી સહયોગ મળતાં થોડી રાહત મળશે. કામકાજમાં આજે વૃષભ રાશિના જાતકોને સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકોએ માનસિક સ્થિરતા માટે આજે ધ્યાનમાં બેસવું અથવા પ્રાણાયામ કરવાં આજે માનસિક અશાંતિ જણાશે, ભાગ્યોદય માટે ઉત્તમ દિવસ છે. આવકમાં સાધારણ વધારો થવાની શક્યતા છે. કૌટુંબિક કાર્યોથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે, સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી, અધિકારીથી લાભ મળશે, આસ્થામાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોને આજે કામકાજમાં વૃદ્ધિ થશે, આવક જાવક જળવાઈ રહે, સંતાનોથી સારા સમાચાર મળશે, પ્રિયજનોને ભેટ સોગાદ આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી, દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે , ભાગીદારી વાળા કામથી લાભ થશે, પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ નબળો રહેશે, નોકરિયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે, કામકાજનો બોજો અધિક રહેશે, સગા સંબંધીથી લાભ થશે, શત્રુઓ પરાજિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે, કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે, ધંધામાં કરેલા આયોજનો સફળ થશે, વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકો માટે શુભ રહેશે, આર્થિક પાસુ મજબૂત બનશે, વ્યવસાયિક પારિવારિક સમસ્યા રહેશે, માન સન્માન પ્રાપ્ત થશે, આવક જાવક જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે, પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે , તબિયત બાબતે કાળજી રાખવી, અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થશે, નજીકના સુખનું ધ્યાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

કુંભ રાશિના જાતકોએ આજે સાવચેતી રાખવી, વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે, વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવા સંબંધોમાં વૃદ્ધિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકો માટે પારિવારિક વૈચારિક મતભેદ રહેશે, ધનપદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે, જીવનસાથી અને ભાગીદારીનો પૂર્ણ સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aaj nu Rashifal Today Panchang Daily Rashifal 26 June 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ