બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / પર્સમાં રાખેલી આ 5 વસ્તુઓ ખેંચે છે ડાર્ક એનર્જી, તરત જ કાઢી નાખો

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / પર્સમાં રાખેલી આ 5 વસ્તુઓ ખેંચે છે ડાર્ક એનર્જી, તરત જ કાઢી નાખો

Last Updated: 08:36 PM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમે તમારા પર્સ કે પાકીટમાં પૈસા સિવાય બીજી કોઈ વસ્તુ રાખતા હોવ તો સાવધાન થઇ જાવ. કેમ કે અમુક વસ્તુ તમારા માટે આર્થિક મુશ્કેલીઓ લાવી શકે છે.

1/8

photoStories-logo

1. પર્સનું વાસ્તુ

વાસ્તુશાસ્ત્ર મુજબ પર્સ કે પાકીટ માત્ર પૈસા રાખવા પુરતું સીમિત નથી પણ ઉર્જાનું પણ પ્રતીક છે. ખોટી વસ્તુઓ તમારા પર્સમાં રાખવાથી આર્થિક મુશ્કેલીઓ અને બિનજરૂરી ખર્ચ વધી શકે છે. ચાલો જાણીએ કે આપણે આપણા પર્સમાં કઈ વસ્તુઓ રાખવાથી તે ડાર્ક એનર્જીને આકર્ષે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. જૂના બિલ

તમારા પર્સમાં ક્યારેય જૂના શોપિંગ બિલ કે રીસીપ્ટ ન રાખો. તેનાથી પર્સ બિનજરૂરી રીતે ભરાઈ જાય છે અને વાસ્તુ માને છે કે તેનાથી ખર્ચ વધે છે. મહત્વના બિલોને અલગ રાખો અને બિનજરૂરી બિલો ફેંકી દો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ફાટેલી અને જૂની નોટો

જો તમારા પર્સમાં કોઈ ફાટેલી કે ટેપ કરેલી નોટો હોય તો તેને દુર કરી દો કે તેને બદલી નાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી નોટો સમૃદ્ધિ લાવતી નથી. તમારા પર્સમાં હંમેશા સ્વચ્છ અને સાજી નોટો રાખવાનો પ્રયાસ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. પૂર્વજોના ફોટો

તમે પૂર્વજોના ફોટોગ્રાફ્સ ઘરે રાખી શકો છો પરંતુ તેમને તમારા પર્સમાં રાખવા યોગ્ય માનવામાં આવતું નથી. આવા ફોટોઝ તમારા ઘરમાં સ્વચ્છ જગ્યાએ રાખો. વાસ્તુ મુજબ તેમને પર્સમાં રાખવા યોગ્ય માનવામાં નથી આવતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. ઉધારનો હિસાબ

જો તમે કોઈની સાથે આર્થિક વ્યવહાર કર્યો હોય તો તે નોટ તમારા પર્સમાં ન રાખો. એવું માનવામાં આવે છે કે તેનાથી ક્યારેય આર્ય્હિક સમસ્યાઓનો ઉકેલ આવશે નહીં. આવા કાગળો કે નોટો ફાઇલમાં રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. અણીદાર વસ્તુઓ

તમારા પર્સમાં ક્યારેય જૂની ચાવીઓ, બ્લેડ કે કોઈપણ અણીદાર વસ્તુઓ ન રાખો. આમ કરવાનું ટાળવું જોઈએ. વાસ્તુ અનુસાર આ પૈસાના પ્રવાહને અવરોધિત કરી શકે છે. તમારા પર્સમાં માત્ર જરૂરી વસ્તુઓ જ રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. આ વસ્તુઓ રાખો પર્સમાં

તમારા પર્સમાં સ્વચ્છ નોટો રાખો. મહત્વના કાર્ડ તમારી સાથે રાખો. આ સિવાય થોડા ચોખા અને ચાંદીનો સિક્કા રાખવાથી સમૃદ્ધિ આવશે. પર્સમાં લીલી એલચી પણ રાખી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Wallet Vastu Old Bills Purse Vastu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ