બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દવાથી કમ નથી આ 4 મસાલા, ડોક્ટરે કહ્યું-બીમારીઓથી છૂટકારો મેળવવા છૂટથી ખાઓ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:25 PM, 25 June 2026
1/6
ભોજનમાં ઉમેરવામાં આવતા મરી મસાલા માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં પરંતુ સારા સ્વાસ્થ્યને પણ સુધારે છે. જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હૃદય રોગ અને ફેટી લીવર સહિત અનેક સમસ્યાઓના મૂળ કારણો સ્લો મેટાબોલીઝમ અને ઇન્ફલેમેશન છે. આ સ્થિતિમાં તમે તમારા આહારમાં એવા પાંચ મસાલાનો સમાવેશ કરી શકો છો જે મસાલા મેટાબોલીઝમને સુધારવામાં અને ઇન્ફલેમેશન ઘટાડવામાં મદદ કરે છે.
2/6
3/6
4/6
6/6
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ