ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / તબિયત સાચવવી જરૂરી, આ રાશિના જાતકોને નોકરી ધંધામાં લાભ થશે, જુઓ આજનું રાશિભવિષ્ય

photo-story

14 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / તબિયત સાચવવી જરૂરી, આ રાશિના જાતકોને નોકરી ધંધામાં લાભ થશે, જુઓ આજનું રાશિભવિષ્ય

Last Updated: 10:00 PM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરૂવાર (15 ઓક્ટોબર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

15 10 2026 ગુરુવાર, માસ આસો, પક્ષ સુદ, તિથિ પાંચમ, નક્ષત્ર જ્યેષ્ઠા, યોગ સૌભાગ્ય, કરણ બવ, રાશિ વૃશ્ચિક (ન.ય.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કાર્યોની સંભાવના છે, કોર્ટ કચેરીમાં નુકસાન થશે, જુના મિત્રોથી મુલાકાત થશે, તબિયત સાચવવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભ થાય, પારિવારિક તણાવ રહેશે, યાત્રા પ્રવાસના યોગ છે, માનસિક ચિંતાથી દૂર રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નાના મોટા રોકાણ માટે ઉત્તમ છે, પરિવારનો સહયોગ મળશે, નોકરી ધંધામાં લાભ થશે, જુના મિત્રોથી મુલાકાતથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ જણાય, કામકાજમાં ફાયદો થશે, પાર્ટનર સાથે યાત્રાફળદાયી બને, સાથીઓથી સહકાર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં નવા કામ મળે, સહયોગીથી લાભ થાય, માતા-પિતાથી લાભ થાય, બીમારીથી આરામ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉધારી કરવી નહીં, પૈસા બાબતે સાચવવું, સારા સમાચાર મળશે, સગા વ્હાલાથી પરેશાની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયતની કાળજી લેવી, સ્વભાવને સરળ બનાવો, યાત્રાથી બચવું, તમારા કામની સરાહના થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધોકાધડીથી બચવું, સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો, સાથીઓનો સહકાર મળશે, તબિયત સાચવવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ થશે, જીવનસાથીથી મતભેદ રહેશે, કામમાં ધીમી સફળતા મળે, પરિવારનો સહયોગ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ માટે સમય સારો નથી, પરિવાર સાથે પ્રવાસ થાય, ધંધામાં સાવધાની રાખવી, ખર્ચાઓ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રોથી માનસિક વ્યથા રહે, મોટાની મીઠી નજર લાગે, નોકરી ધંધામાં લાભ થાય, ભાગીદારીથી મન મોટાવ રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વાહન ચલાવવામાં કાળજી રાખવી, ધંધામાં મહેનત વધશે, ઉધારીથી બચવું, આંધળો વિશ્વાસ ના મૂકો.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 15-october- 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ