બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / આજે દ. ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે
Last Updated: 11:21 AM, 24 May 2025
ADVERTISEMENT
આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની સંભાવના છે. વલસાડ, તાપી, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.
ADVERTISEMENT
ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં તેજ ગતિએ પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં તેજ ગતિએ પવન ફૂંકાવવાની આગાહી છે. ખેડા, આણંદ, અમદાવાદમાં પણ વંટોળની આગાહી છે.
આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકાઓને મેઘરાજાએ ઘમરોળ્યાં, જાણો ક્યાં કેટલો વરસાદ
પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરાઇ છે. વડોદરા, નર્મદા, ભરૂચમાં 50 થી 60 કિમિની ઝડપે પવન ફૂંકાશે. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં ભારે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT