બ્રેકિંગ ન્યુઝ
VTV / Fashion & Beauty / tips to lose fat in your face
ADVERTISEMENT
દરેક વ્યક્તિઓમાં અલગ અલગ ફેટ પૉકેટ્સ હોય છે, કોઇ વ્યક્તિમના પગમાં ચરબી જમા થઇ જાય છે તો કોઇના પેટ પર ચરબી જમા થઇ જાય છે. જો તમારા ચહેરાની આસપાસ સોજા જેવું આવી ગયું છે તો સમય રહેતા એક્સરસાઇઝ શરૂ કરી દો નહીં તો તમારો સુંદર ચહેરો ખરાબ કરી શકે છે.

ADVERTISEMENT
ઘણા રિસર્ચમાં આ વાત સામે આવી ચુકી છે કે જો તમે દરરોજ કાર્ડિયો એક્સરસાઇઝ કરો છો તો ધીમે ધીમે ફેસની ફેટ ઓછી થવા લાગે છે. જો તમે ટફ કાર્ડિયો વર્કઆઉટ કરો છો તો તમારા ચહેરા પરની ફેટ જલ્દી ખતમ થઇ જશે. ઘણા ડૉક્ટર્સ પણ કાર્ડિયો એક્સરસાઇઝ કરવાનું સૂચન આપે છે.
ફેશિયલ એક્સરસાઇઝ
એક રિસર્ચ અનુસાર એક્સરસાઇઝ અથવા ચહેરાના વ્યાયામ કરવાથી ચહેરાની માંસપેશીઓને મજબૂત અને ટોન કરવામાં ખૂબ મદદ મળે છે. પરંતુ એવું ના કહી શકીએ કે ચહેરાની ફેટ બિલકુલ ખતમ થઇ જશે. ચહેરાને એક્સરસાઇઝ ચહેરાનો મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. સાથે જ ફેશિયલ એક્સરસાઇઝથી કરચલીઓ પણ દૂર થાય છે.
ADVERTISEMENT

દારૂ ઓછું પીવો
વધારે દારૂ પીવાથી બૉડી હાઇડ્રેટ થઇ જાય છે અને એની અસર ચહેરા પર જોવા મળે છે. સાથે જ ચહેરામાં પાણીની ખામી થાય છે અને ચહેરો ફૂલેલો જોવા મળે છે.
ADVERTISEMENT
બને એટલું વધારે પાણી પીવો
ખાવાનું ખાતા પહેલા એક ગ્લાસ પાણી પીવું ખૂબ જરૂરી છે. ખાવાનું ખાતા પહેલા પાણી પીવાથી ધીરે ધીરે વજન ઓછું થવા લાગે છે.
હેલ્ધી ડાયટ ફૉલો કરો
ખાવામાં લીલી સાગનું શાક, દૂઘ, ફળ દરરોજ ખાવ સાથે જ જંક ફૂડ અને તળેલું ખાવાનું ઇગ્નોર કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.