ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / tips for dry and cracked heels in winter

ઘરેલૂ નુસ્ખા / શિયાળામાં એડીમાં પડતાં વાઢિયાથી આવી રીતે મેળવો છુટકારો

Published By: Krupa

Last Updated: 03:17 PM, 22 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડી હવા આપણી સ્કીનની નમી ઓછી કરી દે છે અને આપણને આપણી સ્કીન ડ્રાય અને ખેંચાયેલી લાગે છે અને આ બધી અસર પગ પર પડે છે જેમાં એડી પર વાઢિયા પર પડવા લાગે છે. તો આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીએ છીએ.

ADVERTISEMENT

એવું તો આપણે બધા જાણીએ છીએ કે પગની સ્કીનમાં તેલ ગ્રંથી હોતી નથી તો એવામાં એ ડ્રાય થઇ જાય છે. એટલા માટે આજે અમે તમને એવી ટિપ્સ આપીશું જેને દરરોજ અજમાઇને તમે શિયાળામાં પગની સારી સારસંભાળ કરી શકો છો. 

ઠંડી હોય કે ગરમી તમારે અંગૂઠાના નખની સફાઇ કરવી જોઇએ. ગરમ પાણીમાં થોડું મીઠું નાંખો અને એમાં પગે થોડી વાર સુઘી પલાળીને રાખો અને પછી સ્ક્રબ કરો. એનાથી તમામ ગંદકી સાફ થશે અને પગ નરમ રહેશે. 

પગની સફાઇ અને ધોવાથી એ ઇન્ફેક્શનથી બચી શકાય છે એટલા માટે તમારા પગને દરરોજ ગરમ પાણીથી ધોવો. 

તમે તમારા પગ પર સ્ક્રબનો ઉપયોગ કરો જેથી તમારું બ્લડ સર્કુલેશન બન્યું રહે, એનાથી તમારા પગ મુલાયમ અને સાફ રહેશે. 

પગમાં ઑયલ ગ્લેન્ડ હોતું નથી એટલે એ ડ્રાય થઇ જાય છે તો એવામાં સૉફ્ટ કરવા માટે એની પર તેલ અથવા મૉઇશ્ચરાઇઝર લગાવો. ન્હાયા બાદ અને સૂતા પહેલા એની પર તેલ લગાવો. 

સંકળાયેલા મુદ્દાઓ

Winter session lifestyle એડી ઘરેલૂ નુસ્ખા ડ્રાય સ્કીન Home Remedies

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ