બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Tiger 3 Teaser Video Tiger Ka Message Salman Khan and Katrina Kaif Back in Action Avatar

ગજબ એન્ટ્રી / Tiger 3 Teaser: આવી ગયો ટાઈગર, છવાઈ ગયો સલમાન ખાન! એક્શન અને એન્ટરનેટનના તડકા સાથે જુઓ ફિલ્મના ટીઝરમાં શું છે ખાસ

Arohi

Last Updated: 11:53 AM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tiger 3 Teaser Video: સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ TIGER 3 નું ટીઝર રીલીઝ થઈ ગયું છે. ઘણા સમયથી ફેન્સ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.

  • ટાઈગર 3 ફિલ્મનું ટીઝર રીલીઝ 
  • એક્શનના ત્રિપલ ડોઝ સાથે તૈયાર સલમાન ખાન 
  • ફિલ્મ જોવા માટે આતુર થયા ફેન્સ 

Bollywood News: શાહરુખ ખાનની જવાન બાદ હવે લોકોને ડંકી ફિલ્મનો ઈંતેજાર છે ત્યાં બીજી તરફ સલમાન ખાનના ફેન્સ આતુરતાથી ટાઈગર 3 ની રાહ જોઈ રહ્યા હતા. જોકે આજે સલમાન ખાને પોતાની અપકમિંગ ફિલ્મનું ટીઝર રીલીઝ કર્યું છે, જે સોશ્યલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યું છે. દબંગ ખાને ફરીથી જોરદાર અંદાજમાં વાપસી કરી છીએ. ટીઝર વીડિયોને ટાઈગર કા મેસેજ નામ આપવામાં આવ્યું છે. \

આ ટીઝર વીડિયોમાં ટાઈગર 3 ફિલ્મની કહાનીને લઈને હિંટ આપવામાં આવ્યા છે. આ વખતે સલમાન ખાન એટલે કે ટાઈગરને પકડી લેવામાં આવ્યો છે. 20 વર્ષ સુધી દેશની સેવા કરી, આટલું જ નહીં ટાઈગરને હવે ગદ્દાર કહેવામાં આવી રહ્યો છે. એવામાં ટાઈગર ઈન્ડિયામાં કરેલા કામો અને દેશભક્તિના કેરેક્ટરને લઈને સર્ટિફિકેટ માંગી રહ્યો છે. 

ઘણા લોકો કહી રહ્યા હતા કે ટીઝરમાં શાહરુખ ખાનની ઝલક જોવા મળશે પણ એવું થયું નથી. જો એક્શનની વાત કરીએ તો પહેલાંની બંને ફિલ્મો કરતાં આ ફિલ્મમાં એક્શનનો ત્રિપલ ડોઝ જોવા મળશે એવું લાગી રહ્યું છે. ટાઈગર ટીઝરમાં કહી રહ્યો છે કે મારા દીકરા હું નહીં, ઈન્ડિયા જ બતાવશે કે તેનો બાપ શું કરતો હતો. ગદ્દાર હતો કે પછી દેશભક્ત! 

નોંધનીય છે કે ટાઈગર 3 ફિલ્મનું પોસ્ટર રીલીઝ થયું ત્યારે જ સાફ થઈ ગયું હતું કે આ ફિલ્મની કહાનીનું કનેક્શન બીજી ઘણી ફિલ્મો સાથે થશે. શાહરુખ ખાનની જવાન, ઋતિક રોશનની વોર અને ટાઈગર ઝિંદા હૈ ફિલ્મની કહાની સાથે આ ફિલ્મની કહાની જોડાયેલી છે. પઠાન ફિલ્મમાં સલમાન ખાને કેમિયો કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ