બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / tiger 3 full movie leaked online starring salman khan katrina kaif emraan hashmi

મનોરંજન / જેનો ડર હતો એ જ થયું! સલમાન-કેટરીનાની ટાઈગર-3ના મેકર્સને લાગ્યો મોટો ઝટકો, કમાણી પર પડશે અસર

Manisha Jogi

Last Updated: 04:10 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન, કેટરિના કેફ અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ટાઈગર 3 લીક થઈ ગઈ છે. આ ફિલ્મ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે, જેના કારણે મેકર્સને પરેશાની થઈ શકે છે.

  • ટાઈગર 3ના મેકર્સને ઘણો મોટો ઝટકો
  • જેના કારણે ફિલ્મની કમાણી પર થશે અસર
  • ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો રોલ

ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થતા જ ફિલ્મ મેકર્સને ઘણો મોટો ઝટકો લાગ્યો છે. સલમાન ખાન, કેટરિના કેફ અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ટાઈગર 3 લીક થઈ ગઈ છે. આ ફિલ્મ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે, જેના કારણે મેકર્સને પરેશાની થઈ શકે છે. ટોરન્ટો સાઈટ્સની સાથે સાથે અન્ય ચેટિંગ એપ્સ પર પણ ડાઉનલોડ લિંક શેર કરવામાં આવી રહી છે. 

ટાઈગર 3 લીક
યશરાદ ફિલ્મ્સની સ્પાઈ યુનિવર્સની પાંચમી ફિલ્મ ‘ટાઈગર 3’ની કેટલીક ક્લિપ્સ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટે અનુસાર ફિલ્મ ‘ટાઈગર 3’ ટોરન્ટો સાઈટ્સ અને ટેલીગ્રામ જેવી એપ પર શેર અને ડાઉનલોડ કરવામાં આવી રહી છે. 

શાહરૂખ અને ઋતિકનો કેમિયો રોલ
સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ટાઈગર 3’ના ફોટોઝ અને વિડીયો વાયરલ થઈ રહ્યા  છે. સલમાન ખાનની સાથે સાથે શાહરૂખ ખાન અને ઋતિક રોશનના કેમિયોને પણ કન્ફર્મ કરવામાં આવ્યો છે. શાહરૂખ ખાનની એન્ટ્રી પર ફેન્સ વાહવાહી લુંટાવી રહ્યા છે. ઋતિક રોશનના કેમિયો પરથી ફિલ્મ ‘વોર 2’ની હિંટ મળી રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સાથે કેટરિના કેફ અને ઈમરાન હાશ્મીના પણ વખાણ કરવામાં આવી રહ્યા છે. 

યશરાજ ફિલ્મ સ્પાઈ યૂનિવર્સની અપકમિંગ ફિલ્મ
મનીષ શર્માએ ફિલ્મ ‘ટાઈગર 3’નું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે કેટરિના કેફ ઝોયાનું પાત્ર ભજવતી જોવા મળી રહી છે અને ઈમરાન હાશ્મી વિલનના રોલમાં છે. યશરાજ ફિલ્મ સ્પાઈ યૂનિવર્સની આ પાંચમી ફિલ્મ છે, ત્યાર પછી ફિલ્મ ‘વોર 2’ અને ફિલ્મ ‘ટાઈગર વર્સેસ’ પઠાન રિલીઝ થશે. આ ફિલ્મ બાબતે દર્શકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ