બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / This season of The Kapil Sharma Show will end by June

બ્રેક / ફરી બંધ થશે કપિલ શર્મા શૉ: આ કારણોસર બ્રેક લેશે કોમેડિયન, જાણો ક્યારે થશે પેકઅપ

Kishor

Last Updated: 04:57 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપિલ શર્મા શોના ફેન્સ માટે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ધ કપિલ શર્મા શો બંધ થવા જઈ રહ્યો છે.આ સીઝનનો છેલ્લો એપિસોડ જૂનમાં શૂટ કરવામાં આવશે.

  • ધ કપિલ શર્મા શોના દર્શકો માટે નિરાશાજનક સમાચાર
  • 'ધ કપિલ શર્મા શો' ટૂંક સમયમાં બંધ થશે

લોકપ્રિય શો ધ કપિલ શર્મા શોના દર્શકો માટે નિરાશાજનક સમાચાર મળી રહ્યા છે. જેમાં 'ધ કપિલ શર્મા શો' બંધ થાય તેવું સામે આવી રહ્યું છે. પરંતુ આ શો માત્ર થોડા સમય પૂરતો બંધ કરવામા આવશે. વધુમાં સીઝનનો છેલ્લો એપિસોડ જૂનમાં શૂટ કરવામાં આવશે. ત્યારબાદ કપિલ શર્મા બ્રેક લેશે અને થોડા સમય પછી 'કપિલ શર્મા શો' ફરી પાછો ફરશે. મહત્વનું છે કે લોકપ્રિય ટીવી શો 'ધ કપિલ શર્મા શો' બોલિવૂડથી લઈને સાઉથ સુધીના મોટા સ્ટાર્સ કપિલ શર્મા સાથે જોડાયેલા છે.

કપિલ શર્મા શોમાં આ ફેમસ કોમેડિયન કરશે વાપસી, ટૂંક સમયમાં થશે જાહેરાત/ Kapil  Sharma show krushna abhishek will be return in the show

કોમેડિયન કપિલ શર્મા લોકોને મનોરંજન પીરશી રહ્યા છે

'ધ કપિલ શો' પોતાના દર્શકોને વર્ષોથી મનોરંજન કરાવી રહ્યા છે. દર એપિસોડમાં અલગ અલગ થીમ પર કોમેડિયન કપિલ શર્મા લોકોને મનોરંજન પીરશી રહ્યા છે. જેમાં કપિલ શર્મા વચ્ચે સિઝનલ બ્રેક પણ લઈ રહ્યા છે.તેવામાં વધુ એક વખત આ શોની ટીમ વેકેશન પર જવાની હોવાથી આ શો આગામી સમયમાં બંધ થવા જઈ રહ્યો છે.

સિઝનનો છેલ્લો એપિસોડ ક્યારે આવશે

એક અખબારના અહેવાલ મુજબ કપિલ શર્મા હવે આરામ પર જવા માંગે છે. જેને લઈને આ શોને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે. "શોની ટીઆરપીના સંદર્ભમાં દર વખતે સીઝનલ બ્રેક લગાવવામાં આવે છે. જે બ્રેક બાદ શોમાં તેઓ પાછા ફરશે. આ સિઝનનો છેલ્લો એપિસોડ ક્યારે આવશે? જેના જવાબમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર જેની હજુ કોઈ ખાસ તારીખ સામે આવી નથી પરંતુ મે મહિનાના અંત સુધીમાં તે શૂટિંગ પૂર્ણ કરી લેવામાં આવશે. એટલે કે જૂન સુધીમાં સિઝન પુરી થવાની ધારણા કરાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ટુર બાદ હાલમાં કપિલ શર્મા શોની નવી સીઝન ક્યારે આવશે તે જાણી શકાયું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ