બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 1499 રુપિયામાં 300 દિવસ ચાલશે આ પ્લાન, ડેટા, કોલિંગ અને SMS મળશે બધું
Last Updated: 09:10 PM, 18 December 2025
BSNLના સસ્તા રિચાર્જ પ્લાન બીજી પ્રાઇવેટ કંપનીઓની ચિંતા વહારી રહી છે. BSNLનો આવો જ 1499 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે. જેમાં ઓછી કિંમતે લાંબી વેલિડિટી મળે છે. આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવ્યો છે જેઓ ઓછા ખર્ચે પોતાનું સિમ એક્ટિવ રાખવા માંગે છે. ચાલો તેના વિષે જાણીએ.
ADVERTISEMENT
BSNLના આ 1499 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ ડેટા મળે છે, પરંતુ 32 GB ડેટા બાદ સ્પીડ ઘટીને 40 kbps થઈ જાય છે. મતલબ કે, તમને 32 GB સુધીનો હાઇ-સ્પીડ ડેટા મળશે. ત્યાર બાદ BSNL ડેટા આપશે પરંતુ તેની સ્પીડ ઘટી જશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ પણ થાય છે.

ADVERTISEMENT
આ સિવાય દરરોજ 100 SMS મેસેજ પણ મળે છે. BSNLના આ 1499 રૂપિયાના પ્લાનમાં 300 દિવસની વેલિડિટી મળે છે. તેની કિંમત અને વેલિડિટીની દ્રષ્ટિએ આ રિચાર્જ પ્લાનનો દૈનિક ખર્ચ 4.99 રૂપિયા થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એવામાં BSNLએ દેશભરમાં 1,00,000 નવા 4G મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કર્યા છે. આ ટાવર્સ 5G માટે પણ તૈયાર છે. કંપની ટૂંક સમયમાં તેની 5G સર્વિસ શરૂ કરશે. જેનો શરૂઆતનો રોલઆઉટ દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં થવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.