બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 02:25 PM, 29 June 2026
1/7
શકુન શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર કેટલીક વસ્તુઓમાં વિશેષ ઊર્જા અથવા સંકેત જોડાયેલા હોય છે. તેથી આવી વસ્તુઓને પગથી ઓળંગવી કે તેના પર ચાલવું યોગ્ય માનવામાં આવતું નથી. માન્યતા છે કે આવું કરવાથી નકારાત્મક અસર પડી શકે છે. આવો જાણીએ એવી કેટલીક વસ્તુઓ વિશે જેને લંઘવાથી બચવું જોઈએ.
2/7
રસ્તામાં મૃત પ્રાણીઓના હાડકાં અથવા કાપેલા વાળ જોવા મળે તો તેને લંઘવા ન જોઈએ.ધાર્મિક માન્યતાઓ મુજબ આ વસ્તુઓ નકારાત્મક ઊર્જા સાથે જોડાયેલી માનવામાં આવે છે.શાસ્ત્રોમાં આવા સ્થળોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.તેથી આવી વસ્તુઓ દેખાય તો સાવધાનીપૂર્વક બાજુમાંથી પસાર થવું જોઈએ.
3/7
4/7
રસ્તામાં પડેલા લીંબુ, મરચાં, પાન અથવા અન્ય કેટલીક વસ્તુઓ ઘણી વખત ઉતારા કે તાંત્રિક ક્રિયાઓ સાથે જોડાયેલી હોઈ શકે છે. શકુન શાસ્ત્રમાં આવી વસ્તુઓને લંઘવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.માન્યતા મુજબ તે નકારાત્મક પ્રભાવનું કારણ બની શકે છે. તેથી આવી વસ્તુઓ દેખાય તો સાવચેતી રાખવી જોઈએ.
5/7
6/7
મળ, મૂત્ર, થૂંક અથવા અન્ય ગંદકી માત્ર અશુભ જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ નુકસાનકારક છે. આવી જગ્યાઓ પર ચાલવાથી ચેપ અને બીમારીઓ ફેલાઈ શકે છે. શકુન શાસ્ત્રમાં પણ આવી વસ્તુઓથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે આવી જગ્યાઓને ટાળવી સૌથી યોગ્ય માનવામાં આવે છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ