ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / these zodiac wives are spies husbands be alert

સાવધાન / પતિની જાસૂસી કરવામાં માહિર હોય છે આ 5 રાશિની પત્નીઓ!

Published By: Krupa

Last Updated: 05:22 PM, 16 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે રાશિથી જાણી શકો છો કે તમારી ગર્લફ્રેન્ડ અથવા પત્નીનો તો તમારી જસૂસી કરતી નથી ને. આજે અમે તમને એવી રાશિની છોકરીઓ માટે જણાવવા જઇ રહ્યા છીએ જે પતિની નાની નાની હરકત જાણવા જાસૂસી કરવામાં માહિર હોય છે.

ADVERTISEMENT

મોટાભાગની છોકરીઓ શંકા કરતી હોય છે. એમાં પોતાના મનના એવા વહેમને દૂર કરવા માટે દરેક રસ્તો અપનાવવા માટે તૈયાર રહે છે. એની જાણ તમે રાશિથી જાણીને કરી શકો છો. જી હાં. તમે રાશિથી જાણી શકો છો કે તમારી ગર્લફ્રેન્ડ અથવા પત્નીનો તો તમારી જસૂસી કરતી નથી ને. આજે અમે તમને એવી રાશિની છોકરીઓ માટે જણાવવા જઇ રહ્યા છીએ જે પતિની નાની નાની હરકત જાણવા જાસૂસી કરવામાં માહિર હોય છે. ચલો તો જાણીએ કઇ રાશિઓની પત્નીઓ હોય છે જાસૂસ. 

મેષ રાશિ
મેષ છોકરીઓ સ્વાભાવથી ખૂબ જ સંવેદનશીલ હોય છે, પરંતુ પાર્ટનરને હદથી વધારે પ્રેમ કરે છે. ઘણી વખત એમનો આ જ સ્વભાવ એમને શંકી બનાવી દે છે. વાસ્તવમાં, પાર્ટનરને ગુમાવવાના ડરથી એ એમની નાની નાની હરકત અને વાતો પર નજર રાખવાનું શરૂ કરી દે છે પરંતુ એની પાછળનુપં ઇન્ટેશન ખોટું હોતું નથી. 

મકર રાશિ
મકર છોકરીઓ પોતાના જીવનસાથીને લઇને ખૂબ જ પઝેશિવ હોય છે એટલા માટે એમની પર સમગ્ર ધ્યાન રાખે છે. આટલું જ નહીં પાર્ટનરની દરેક મૂવમેન્ટ પર નજર રાખવા માટે એ એમના મિત્રો અને સંબંધીઓને પણ પોતાના મિત્રો બનાવવાના પ્રયત્નમાં લાગી જાય છે. 

કર્ક રાશિ
કર્ક રાશિની છોકરીએ સ્વભાવથી જ શકીલી હોય છે. એટલા માટે મોટાભાગે એવું કહેવામાં આવે છે કે પુરુષોએ એમનાથી બચીને રહેવું જોઇએ કારણ કે એમની નજર દરેક વખતે પાર્ટનર પર રહે છે. 

ધન રાશિ
આ રાશિની છોકરીઓ શકીલી હોય છે. પોતાનો શક દૂક કરવા માટે અથવા પાર્ટનરની જાસૂસી કરવા માટે એ દરેક પ્રકારના પ્લાન અપનાવી લે છે. પાર્ટનરના ફોન ચેકિંગથી લઇને એમનો પીછો કરવો, બધુ જાણવાનો પ્રયત્ન કરે છે. 

મીન રાશિ
આ રાશિની છોકરીઓ નેગેટિવ નેચરની હોય છે. એને હંમેશા એક ચીજની ચિંતા રહે છે કે એને પાર્ટનર છોડીને ના જાય અથવા દગો ના આપે, આ જ કારણ છે કે પાર્ટનર પર પોતાની નજર રાખવાનું શરૂ કરી દે છે અને વારંવાર એમની પર શક કરે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

relationship zodiac sign ધન રાશિ રાશિ રિલેશનશીપ alert

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ