ન્યૂઝ અપડેટ્સ
VTV / Relationship / these zodiac signs lie the most in relationships for good reason
ADVERTISEMENT
આ પુરુષો કોઇનું ખરાબ કરવા ઇચ્છતા નથી પરંતુ સમય આવવા પર તેઓ ખુદને સાચા સાબિત કરવામાં પણ પાછળ હટતા નથી. આજે અમે તમને જણાવીએ એ રાશિઓના પુરુષો વિશે જે સંબંધમાં પડેલી તિરાડ બચાવવા ખોટું બોલી દે છે.
ADVERTISEMENT
મેષ રાશિ
આ રાશિના જાતક જેટલું બને એટલું ખોટું બોલે છે. એમાં સાચું બોલવા અને એમનો સામનો કરવાની હિમ્મત હોય છે. આ લોકો ખોટાનો સહારો ત્યારે લે છે જ્યારે એ બીજાની મદદ અથવા કોઇ બીજાની મુસીબતથી બચવા ઇચ્છે છે. આ લોકો ખોટું બોલવામાં માહિર હોતા નથી.

ADVERTISEMENT
વૃષભ રાશિ
મેશ રાશિની જેમ વૃષભ રાશિના જાતક પણ ખોટું બોલવાથી બચે છે. તેઓ પોતાના સંબંધને લઇને ખૂબ જ ઇમાનદાર હોય છે. પાર્ટનરની ભલાઇ અને ખૂબ જ મજબૂરી હોવા પર તેઓ ખોટું બોલવાનો સહારો લે છે.

ADVERTISEMENT
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોને દરેક ચીજોને જોવાની પોતાની એક અલગ રીત હોય છે અને આ વાત રિલેશનશીપ પર પણ લાગૂ થાય છે. જે વાત બીજાને ખોટી લાગે છે, એને ઘણી વખત તેઓ સાચી માની લે છે. એ દ્રષ્ટિકોણ પોતાના રિલેશનમાં પણ તેઓ લાગૂ કરે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો રહસ્યમયી પ્રકારના હોય છે.તેઓ પોતાની વાત સીધી કહેતા નથી. તેઓ તેમની વાત ફેરવીને કહે છે અને એમાં પણ પૂરું સાચું કહેતા છે. તેઓ પોતાના રાઝ ગુપ્ત રાખવા માટે પાર્ટનરથી પણ ખોટું બોલવામાં પાછળ રહેતા નથી. પરંતુ તેઓ કાયમ ખોટું બોલતા નથી.
ADVERTISEMENT

કુંભ રાશિ
સામાન્ય રીતે કુંભ રાશિના છોકરાઓનો નેચર સ્વાર્થી હોય છે. તેઓ પોતાની પત્ની અથવા ગર્લફ્રેન્ડથી કામ કરાવવા માટે ખોટાનો સહારો લે છે. આ રાશિના છોકરા પોતાનું કામ પૂરું થઇ ગયા બાદ ત્યાંથી નિકળી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ