બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / these two utensils never keep in wrong way to avoid problems

વાસ્તુ ટિપ્સ / ભૂલથી પણ આ બે વાસણને ક્યારેય રસોઇઘરમાં ઉલ્ટા ન મૂકતા, નહીં તો ઘરમાં આવી જશે નકારાત્મક ઉર્જા

Bijal Vyas

Last Updated: 04:00 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુના ઉપાય બતાવવામાં આવ્યા છે, તે જ રીતે રસોડા માટે પણ ઉપાય બતાવવામાં આવ્યા છે. જેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સુદ્ધિ આવે છે...

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બે વાસણ ઊંધાના રાખવા જોઇએ
  • તવી કે કડાઇનો ઉપયોગ કરી લીધા બાદ તેને ખાલી ગેસ પર ના રાખવુ. 
  • રાત્રે આ વાસણને એંઠ્ઠા પણ ના રાખવા જોઇએ. 

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુના ઉપાય બતાવવામાં આવ્યા છે,વાસ્તુ શાસ્ત્રમાં રસોઇ ઘરને સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. રસોઇથી જોડાયેલા ઘણા વિશેષ નિયમ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લઇને આવે છે. 

રસોઇ ઘરમાં નાકારાત્મકતાનો સંચાર ના થવો જોઇએ, વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બે વાસણ ઊંધાના રાખવા જોઇએ. જો તમારા રસોડામાં આ બે વાસણો ઊંધા રાખવામાં આવતા હોય તો આજે જ ભૂલને સુધારી લેજો. 

Topic | VTV Gujarati

તવી
વાસ્તુશાસ્ત્ર મુજબ, રસોડામાં રાખવામાં આવેલ તવી પર રોટલી બનાવવામાં આવે છે. તેને ક્યારેય ઊંધી ના રાખવી જોઇએ. તેનાથી ઘરમાંથી બધી બરકત જતી રહે છે. 

કડાઇ
રસોજામાં રાખવામાં આવેલી કડાઇને ઊંધી ના રાખવી જોઇએ. તેનાથી ઘરમા નકારાત્મકતાનો સંચાર થાય છે. 

ભૂલથી પણ પ્રેશર કૂકરમાં ન બનાવતા આ પાંચ વસ્તુઓ, હેલ્થ થશે ઘણું નુકશાન,  ગેસ-એસિડિટી નફામાં I Dont cook rice, potato fish in pressure cooker, it can  damage your health

આ વાતોનુ રાખો ધ્યાન 

  • કડાઇ કે તવી નો આ પ્રયોગ કર્યા બાદ તેને લાંબા સમય સુધી ગંદા ના રાખવા જોઇએ. તેનાથી ઘરની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે. 
  • તવી કે કડાઇનો ઉપયોગ કરી લીધા બાદ તેને ખાલી ગેસ પર ના રાખવુ. 
  • ગરમ કડાઇ કે તવી પર પાણી ના નાંખવુ જોઇએ. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ