બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / these 5 foods sharpen the brain many nutrients are present in broccoli blue berries and oranges

હેલ્થ / મગજને કોમ્પ્યુટરથી પણ વધારે તેજ કરવું છે? તો રોજ આ 5 ફૂડ્સનું કરો સેવન, સટાસટ વધી જશે મેમરી પાવર

Arohi

Last Updated: 11:30 AM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Brain Boosting Foods: સ્વસ્થ્ય શરીર માટે મગજને હેલ્ધી અને સ્વસ્થ્ય રાખવું ખૂબ જ જરૂરી છે. મગજના અસ્વસ્થ થવા પર સમજવા વિચારવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. મગજ તેજ કરવા માટે લીલા શાકભાજીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

  • કોમ્પ્યુટરથી પણ તેજ દોડશે મગજ 
  • આજથી જ શરૂ કરો આ વસ્તુનું સેવન 
  • સ્વાસ્થ્યને થશે બીજા પણ ઘણા લાભ 

સ્વસ્થ્ય શરીર માટે મગજને તેજ કરવું જરૂરી છે. જો મગજ કમજોક થવા લાગે તો જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મગજને હેલ્ધી અને સ્વસ્થ્ય રાખવા માટે પોષણથી ભરપૂર ફૂડ્સનું સેવન કરવું જોઈએ. 

મગજ જેટલું સ્વસ્થ્ય રહેશે તેટલું જ ઝડપથી કામ કરશે. તેનાથી સમજવા વિચારવાની ક્ષમતામાં વૃદ્ધિ થશે. આવો આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવીએ જેનું નિયમિત સેવન કરવાથી મગજ તેજ થાય છે. 

બ્રોકલી 
એક રિપોર્ટ અનુસાર બ્રોકલી ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે. તેમાં ઘણા પ્રકારના શાકભાજી હોય છે. લીલા શાકભાજી મગજને સ્વસ્થ્ય રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે. બ્રોકલી એક એવી શાકભાજી છે જેમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી પ્રભાવ હોય છે. જેમાં વિટામ K પણ શામેલ છે. તેના સેવનથી મગજ પણ સ્વસ્થ્ય રહે છે. 

ફાઈબર યુક્ત ફૂડ્સ 
શરીરમાં ગ્લુકોઝના યોગ્ય રીતે અવશોષિત માટે ભોજનમાં ફાઈબરનું હોવું ખૂબ જ જરૂરી છે. ગ્લૂકોઝની યોગ્ય આપૂર્તિ થવા પર જ મગજ સારી રીતે કામ કરી શકે છે. ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. ફાઈબર યુક્ત ફૂડ્સના સેવનથી પાચનતંત્ર મજબૂત થાય છે. 

બ્લૂ બેરીઝ 
બ્લૂ બેરીઝનું સેવન મગજ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બ્રેઈનની હેલ્થ માટે બ્લૂ બેરીને આ ટોપ પર રાખી શકાય છે. તેમાં ભરપૂર માત્રામાં મેગનીઝ, વિટામિન K, વિટામિન C, ફાઈટોન્યૂટ્રિએન્ટ્સ વગેરેર હાજર રહે છે. તેને ખાવાથી બ્રેઈનમાં બ્લડ ફ્લોને વધવા અને ધ્યાન એકાગ્રતા કરવામાં મદદ મળે છે. શોધમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લૂ બેરીઝ ડિમેંશિયા, અલ્ઝાઈમર, એજિંગની અસરને પણ ઓછી કરવામાં મદદ મળે છે. 

સંતરા 
સંતરામાં ભરપૂર માત્રામાં વિટામિન C હાજર હોય છે. સંતરા અને અન્ય એવા ખાદ્ય પદાર્થ જેમાં વિટામિન Cથી ભરપૂર પ્રમાણ હોય છે તે મસ્તિક માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સંતરા વ્યક્તિના મસ્તિષ્કને મુક્ત કણોથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. 

નટ્સ 
નટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન ઈ સહિત મગજને સ્વસ્થ્ય અને હેલ્ધી બનાવી રાખવા માટે ઘણા પોષક તત્વ રહેલા હોય છે. નટ્સનું સેવન કરવાથી મગજ સ્વસ્થ્ય અને તંદુરસ્ત રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે પણ મગજને સ્વસ્થ્ય રાખવા માંગો છો તો નટ્સનું સેવન કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ